Islam came to Hindus here , not the other way around. The audacity of claiming that South Asian Hindus somehow damaged Islam is astonishing. What Wahhabism has contributed to the world is jihadism, an association that Muslims are still struggling to distance their identity from.
ગુજરાતના મુસ્લિમોનો સંક્ષિપ્ત ઇતિહાસ:
૭મી સદીથી ગુજરાતમાં મુસ્લિમોનું આગમન શરૂ થયું. તેઓ આરબ વેપારીઓ, નાવિકો, સૈનિકો, ધાર્મિક શિક્ષકો, પ્રચારકો અને સંતો તરીકે અહીં આવ્યા હતા. ગુજરાતની મુસ્લિમ જ્ઞાતિઓ - સૈયદ, શેખ, આરબ, મુઘલ, પઠાણ, તુર્ક, બલોચ, મકરાણી, કાબુલી, જત અને સીદી - મૂળ વિદેશી છે. જ્યારે અન્ય તમામ મુસ્લિમ સમુદાયો ભારતીય મૂળના છે.
ઈ.સ. ૧૨૫૦ થી ૧૩૦૦ના ગાળામાં, જ્યારે ઈરાન પર મોંગોલ હલાકુખાન અને તાર્તારોનો ત્રાસ વધ્યો, ત્યારે ઘણા સૂફી સંતો, દરવેશ અને ફકીરો ઈરાન છોડીને ગુજરાતમાં આવીને વસ્યા. 'મિરાત-એ-અહમદી' નામના પુસ્તક અનુસાર, ગુજરાતમાં સૈયદોના ૧૦ પરિવારો (વંશાવળીઓ) અસ્તિત્વમાં છે: બુખારી, કાદરી, રિફાઈ, ચિશ્તી, મરહાદી, શિરાઝી, ઉરૈઝી, તિરમિઝી, ઐદ્રુસી અને ભુખારી.
મધ્યયુગમાં, મુસ્લિમ શાસન દરમિયાન, હજારો બિન-મુસ્લિમોએ ઇસ્લામ અંગીકાર કર્યો. આ માટેના કારણોમાં મુસ્લિમ શાસકોનું દબાણ, સારી નોકરી કે વ્યવસાયની લાલચ, મુસ્લિમ પ્રચારકો અને સૂફી સંતોનો પ્રભાવ (તેમની ચમત્કારિક શક્તિઓ સહિત), તેમજ પોતાના મૂળ ધર્મોની જટિલ અને ખર્ચાળ ધાર્મિક વિધિઓ પ્રત્યેનો અણગમો મુખ્ય હતા.
મધ્યયુગ (ઈ.સ. ૧૩૦૦-૧૮૦૦) દરમિયાન, ગુજરાત પર ૪૫૪ વર્ષ (ઈ.સ. ૧૩૦૪-૧૭૫૮) સુધી મુસ્લિમ શાસકો - દિલ્હીના સુલતાનો, ગુજરાતના સુલતાનો અને દિલ્હીના મુઘલ બાદશાહો - નું શાસન રહ્યું. જેમાં દિલ્હીના સુલતાનોએ ૧૦૦ વર્ષ (ઈ.સ. ૧૩૦૪-૧૪૦૪), ગુજરાતના સુલતાનોએ ૧૬૮ વર્ષ (ઈ.સ. ૧૪૦૪-૧૫૭૨) અને દિલ્હીના મુઘલ બાદશાહોએ ૧૮૬ વર્ષ (ઈ.સ. ૧૫૭૨-૧૭૫૮) સુધી શાસન કર્યું.
ગુજરાત પર મુસ્લિમ શાસકોનું ૪૫૪ વર્ષ (ઈ.સ. ૧૩૦૪-૧૭૫૮) સુધી શાસન રહ્યું. આ સમયગાળા દરમિયાન ફારસી ભાષા ગુજરાતની સત્તાવાર (રાજકાજની) ભાષા હતી. ગુજરાતી ભાષા પર તેનો ઊંડો પ્રભાવ અને અસર જોવા મળે છે. ગુજરાતી ભાષામાં અરબી, ફારસી અને ઉર્દૂના સેંકડો શબ્દો છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ; જેમાં ગાળો અને અટકનો પણ સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ખાનપાન, પહેરવેશ, ભાષા, રીત-રિવાજો અને પરંપરાઓના ક્ષેત્રમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન થયું હતું.
ચિત્રો: (૧ ) ગુજરાતના ચાંપાનેરમાં આવેલી, ૧૫મી સદીની શ્રેષ્ઠ 'જામી મસ્જિદ'નું ચિત્ર. ચાંપાનેરને યુનેસ્કો (UNESCO) દ્વારા 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' (વિશ્વ વારસા સ્થળ) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. (૨ ) ૧૬મી સદીનું પોર્ટુગીઝ ચિત્ર, જેમાં ગુજરાત સલ્તનતના સૈન્યના એક મુસ્લિમ સૈનિકને તેમની પત્ની સાથે દર્શાવવામાં આવ્યા છે. આ ચિત્ર ગુજરાત સલ્તનત કાળ (ઈ.સ. ૧૪૦૪ - ૧૫૭૨)ના ઇતિહાસને સમજવા માટે એક દુર્લભ અને મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
getting to a new city. keeping your bags in the room. and going out for the first evening walk alone. new faces. new location. just the cold air and realising how far you've come.
The author more often has very little say wrt title and cover picture. Both are determined by the publisher keeping in mind a recognisable pattern that makes the book look familiar within a particular genre. But, birdbrain rightwingers don’t understand these things.
ट्विटर ने पैसे लागू करके बहुत गलत कर दिया. पूरी फीड कचरे पोस्ट से भरी रहती है.
स्क्रीनशॉट शॉट वाला ट्वीट, 1/2, मनगढ़ंत कहानियां - सब बस इंप्रेशन बनाने के लिए.
काम की एक चीज नहीं, गंध मचा रखी है.
Sonia Gandhi's book Belonging front cover picture was taken in Italy’s Turin in 1966 by Rajiv Gandhi, her future husband and India’s future Prime Minister.
But this things will not get to your gobar filled mind.