#WEWANT7THPAY#7thpay4technicalteachers
ગુજરાત સરકારે રાજ્યના અન્ય અધિકારીઓને 01-01-2016 થી 7 મું પગારપંચ આપેલ છે, પણ ટેકનિકલ શિક્ષણના અધ્યાપકોને આજદિન સુધી આ લાભ આપ્યો નથી, જે તેમનો હક્ક છે. સરકારે હવે સહેજ પણ વિલંબ કર્યા વગર તેમનો હક્ક આપી દેવો જોઈએ.
@PMOIndia@CMOGuj