Birthday greetings to Union Defence Minister, Shri Rajnath Singh Ji. He is at the forefront of building a strong and secure India through his work towards ensuring our nation becomes Aatmanirbhar in the field of defence. Equally noteworthy is his understanding of various governance related issues. Praying for his long life and good health.
@rajnathsingh
Landed in Jakarta. I’m touched by President Prabowo Subianto’s gesture of welcoming me at the airport.
In 2018 we elevated our relations to a Comprehensive Strategic Partnership, which has benefitted our people.
During this visit, President Prabowo Subianto and I will hold discussions aimed at adding even more momentum to this partnership across diverse sectors.
President Prabowo and I will visit the Prambanan Temple complex at Yogyakarta. This will ensure closer cultural linkages between our nations. While in Indonesia, I also look forward to interacting with the Indian community.
@prabowo
*ખેડૂતોના હિતમાં ભાજપ સરકારનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય*
✅ વીજ ટાવર અને લાઈન માટે સંપાદિત થતી જમીનનું વળતર હવે બજારભાવના બમણા દરે અને એક સાથે ચૂકવવામાં આવશે.
✅ ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, જેથી ખેડૂતોને વધુ વળતર મળે.
✅ જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઈનનું કામ હજુ પ્રગતિમાં હોય, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી નીતિનો પૂરેપૂરો લાભ મળવાપાત્ર રહેશે.
ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોની સુખાકારીની ચિંતા કરી છે, અને તેમની લાગણીને હંમેશા વાચા આપી છે. વીજલાઈન માટે ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરવાના થતા હોય છે, જે અંગે ખેડૂતોની લાગણી હતી કે તેમને વધુ વળતર ચૂકવવામાં આવે.
ગુજરાત સરકારે આ અંગે ખેડૂતો સાથે ચર્ચા-વિમર્શ કરીને તેમના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને જંત્રીના બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર ‘માર્કેટ રેટ કમિટી’ (MRC)ની રચના કરશે, અને તેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરોઈઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે.
વળી, આ ચૂકવણું અગાઉ ત્રણ તબક્કામાં થતું હતું, તેના બદલે હવે એકસાથે 100% વળતર ચૂકવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અન્નદાતા એ વિકસિત ગુજરાતના નિર્માણનો આધારસ્તંભ છે. સરકાર હંમેશા અન્નદાતાઓની પડખે હતી, છે અને રહેશે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દાહોદના ધાનપુર ખાતે ધરતીપુત્રો સાથે 'પ્રાકૃતિક કૃષિ સંવાદ' કર્યો, જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ અન્નદાતાઓ સાથે સીધો સંવાદ સાધીને ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ચર્ચા કરી.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી @jsbhabhor , જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.
આજે સરલ એપ પર ઉપલબ્ધ ડિજિટલ પ્લેટફોર્મમાં આપવામાં આવેલ ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ કરી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો.
ચાલો, આજે જ પૂર્ણ કરીએ અને વધુમાં વધુ કાર્યકર્તાઓ સુધી આ સંદેશ પહોંચાડીએ.
#SARAL#DigitalLearning#Karyakarta#TeamBJP#Certification
On his Balidan Diwas, I pay homage to Dr. Syama Prasad Mookerjee, a distinguished patriot, scholar and statesman who dedicated his life to India’s development. His unwavering conviction, courage in public life and commitment to national interest continue to inspire generations. Dr. Mookerjee’s sacrifice remains etched in our collective memory. We reaffirm our commitment to building a strong and developed India, guided by the values he cherished and served till his last breath.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી બની યોગાભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો. યોગ ભારતની પ્રાચીન ઋષિ પરંપરાનું અમૂલ્ય જ્ઞાન છે, જે શરીર, મન અને ચેતનાને સંતુલિત રાખવાનો જીવનમાર્ગ દર્શાવે છે.
#InternationalYogaDay#YogaDay#OneEarthOneHealth
Končím historickú a produktívnu návštevu Slovenska. Výsledky tejto návštevy výrazne prispejú k posilneniu bilaterálnych vzťahov medzi našimi krajinami. Silnejšie obchodné vzťahy prinesú významné prínosy najmä pre našu mládež a budúce generácie.
Ďakujem vláde Slovenskej republiky a jej občanom za srdečné prijatie a pohostinnosť.
Som veľmi vďačný aj premiérovi Ficovi za to, že ma prišiel osobne odprevadiť.
@RobertFicoSVK
માન.પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાન દ્વારા શ્રમદાન કરી રહ્યા છે.
કતારગામ વિધાનસભાના મારા વોર્ડ નં.8 બાલાજી નગર ખાતે સ્વચ્છતા અભિયાનમાં કાર્યકર્તાઓ સાથે જોડાઈને શ્રમદાન કર્યું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છતાને માત્ર એક અભિયાન નહીં પણ દેશના કરોડો નાગરિકોનો સ્વભાવ બનાવ્યો છે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે મારા વોર્ડ નં.8 (ડભોલી-સિંગણપુર) ડભોલી ગાર્ડન ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું
શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતના વડાપ્રધાન તરીકે 12 વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ કર્યો છે, અને ભારતના સૌથી વધુ સમય સુધી સેવારત ચૂંટાયેલ વડાપ્રધાન બન્યા છે, ત્યારે કતારગામ શ્રી કંથારીયા હનુમાનજી મંદિર ખાતે આરતીમાં સહભાગી થઈને તેઓશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી.