સુરત જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હાઈ ટેન્શન ટાવર લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય મળે તે માટે સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી. ખેડૂતોના હક્કોની રક્ષા માટે અમારો સંઘર્ષ સતત ચાલુ રહેશે.
#ખેડૂતસમાજગુજરાત#FarmerRights#HighTensionLine #CollectorMeeting #JusticeForFarmers #FairCompensation #SaveFarmers #Surat #Gujarat #KhedutEkta
સાયણ સહિત ઓલપાડ તાલુકાના અનેક પૂરગ્રસ્ત પરિવારો આજે પણ સરકારની રાહત સહાયથી વંચિત છે. અસરગ્રસ્ત દરેક પરિવારને ન્યાય મળે, પારદર્શક પુનઃસર્વે કરવામાં આવે અને સહાય વિતરણમાં થયેલી ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જિલ્લા વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી.
#DarshanNaik #Olpad #Sayan #FloodRelief #JusticeForFloodVictims

સુરતમાં દર વર્ષે પાણી ભરાવા અને ખાડી પૂર માટે માત્ર કુદરત જવાબદાર નથી. છેલ્લા 3 વર્ષથી નદીઓ, ખાડીઓની સફાઈ, ગેરકાયદેસર ઝીંગા તળાવો અને દબાણો દૂર કરવાની લેખિત રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી.
આજે લાખો નાગરિકો, ખેડૂતો અને વેપારીઓ તેની કિંમત ચૂકવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરો, ઉચ્ચસ્તરીય તપાસ કરો અને અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપો.
– શ્રી દર્શનકુમાર એ. નાયક
મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
ખેડૂત આગેવાન
#Surat #Gujarat #Floods #Waterlogging #DisasterManagement #Accountability #Farmers #Congress #DarshanNaik

*ઓલપાડમાં વિજિલન્સના દરોડાનો મામલો:* દારૂના નેટવર્ક અને તેને મદદ કરનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાસ્વતંત્ર તપાસની કોંગ્રેસની માંગ
https://t.co/6hulWSzhEk
સ્ટેટ વિજિલન્સની રેડ બાદ હવે સવાલ એક જ… જવાબદાર કોણ?
માત્ર દારૂનો જથ્થો જપ્ત કરવાથી કામ નહીં ચાલે. સમગ્ર સપ્લાય ચેઇન, પોલીસની ભૂમિકા, વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓ અને સમગ્ર નેટવર્કની નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.
#Olpad#Surat#Gujarat#StateVigilance#LiquorMafia #Bootlegger #LawAndOrder #PoliceAccountability #Justice #DarshanNaik #Congress #SouthGujarat #StopIllegalLiquor #Transparency #GujaratPolitics