આ છે 'દેવી વિદ્યાલય' રૂપી અકલ્પનીય આશ્રમશાળા જ્યાં બાળકો સ્વર્ગ માંથી કાગળ પર સાક્ષાત ભણવા આવે છે અને ગ્રાન્ટ પાસ થતાં જ સ્વર્ગમાં પાછા જતા રહે છે!
🏮આ કૌભાંડ આજકાલનું નહીં, ટ્રસ્ટી દ્વારા અંદાજિત 20 વર્ષ થી ચાલે છે, આની વસૂલાત થવી જરૂરી છે.👇🏻
��ુજરાત સરકાર દ્વારા આદિવાસી અને પછાત વર્ગના બાળકોના ઉત્થાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ, મેંદરડા તાલુકાના સાસણ ક્લસ્ટર અંતર્ગત આવતી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળા ની વાસ્તવિકતા જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે!
🚨 મહાકૌભાંડનો પર્દાફાશ: શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળા (સાસણ ક્લસ્ટર, મેંદરડા, જૂનાગઢ) "ભૂતીયા બાળકો"ના ન���મે સરકારી તિજોરીની ખુલ્લેઆમ લૂંટ! 🚨
શિક્ષણ જગતને શર્મસાર કરતા કેટલાક ગંભીર સવાલો અને કડવા સત્યો:
૧. કાગળનું સ્વર્ગ અને ગ્રાઉન્ડ પર શૂન્ય: જ્યાં બાળકો માત્ર 'ફાઈલો'માં સ્વર્ગ જેવું ભણે છે અને ગ્રાન્ટ પાસ થતાં જ ગાયબ થઈને પાછા સ્વર્ગમાં જતા રહે છે!
૨. ઇન્વિઝિબલ બાળક (અદ્રશ્ય બાળક):
આ એ ચમત્કારી બાળક છે, જે સામાન્ય જનતાને કે રૂબરૂ તપાસમાં ક્યારેય નથી દેખાતું, પણ આશ્રમશાળાના ચોપડામાં અને કચે���ીની 'ગ્રાન્ટની ફાઈલ'માં જ સાક્ષાત દર્શન દે છે!
૩. ભૂતીયા બાળકો અને જીવતા વહીવટદારો:
જે બાળકોનું પૃથ્વી પર કોઈ અસ્તિત્વ જ નથી, જેણે ક્યારેય જન્મ જ નથી લીધો - એવા 'કાલ્પનિક' ભૂતીયા બાળકોના નામે સંચાલકો દર મહિને સરકાર પાસેથી કરોડોની નિભાવ ગ્રાન્ટ વસૂલ કરી રહ્યા છે!
૪. ઓડિટ અને એજન્ટોનો અદભુત તાલમેલ:
શિક્ષણ ભલે એકાદ શિક્ષકના ભરેલું ચાલે, પણ બોગસ L.C., બોગસ વયપાત્રક, બોગસ હાજરી પત્રક અને કાગળ પરના 'ભૂતીયા ઇન્ટેક' ચલાવવાનું ટ્યુશન એટલું પાવરફુલ ચાલે છે કે ઓડિટના કાગળો પણ આપમેળે પાસ થઈ જાય છે!
૫. ડિજિટલ યુગનો નવો ચમત્કાર:
આધાર વેરિફિકેશનમાં બાળકો ભલે 'ઝીરો' (૦) નીકળે, પણ સરકારી તિજોરીમાંથી ગ્રાન્ટ ખેંચવામાં આ સંચાલકો એટલા ફાસ્ટ છે કે ભૂતો પણ કાગળ પર ભણવા મજબૂર થઈ જાય!
📊 હકીકતોની નજરે કૌભાંડ:
🏮નામ: શ્ર��� ભગવતી આદિજાતિ આશ્રમશાળા (સાસણ ક્લસ્ટર, મેંદરડા, જૂનાગઢ).
🏮ડોક્યુમેન્ટ્સનો ખેલ: બોગસ L.C., બોગસ જન્મના પ્રમાણપત્રો, બોગસ હાજરી પત્રકો અને કાગળ પર બનતી SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ).
🏮લૂંટ: વિદ્યાર્થીઓ નહિવત છતાં પ્રતિ વિદ્યાર્થી નિભાવ ગ્રાન્ટ , સ્ટેશનરી, યુનિફોર્મ અને સાબુ-તેલના નામે લાખોની ઉચાપત.
🏮શિક્ષકોની ઘટ: સેંકડો વિદ્યાર્થીઓનો દાવો, પણ ગ્રાઉન્ડ પર માત્ર ૧ શિક્ષક હાજર!
⛔️લોકહિતમાં ઉગ્ર માંગ: આ ભ્રષ્ટ સિસ્ટમ સામે માત્ર તપાસ નહીં, પણ સંસ્થાઓના ટ્રસ્ટી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડાક ફોજદારી ગુનો (#FIR) દાખલ કરી જનતાના એક-એક રૂપિયાની રિકવરી કરવામાં આવે! જો ટૂંક સમયમાં પગલાં નહીં લેવાય તો જનઆંદોલન કરવાની ફરજ પડશે.
ઇન્વિઝિબલ બાળક (અદ્રશ્ય બાળક): આ એ ચમત્કારી બાળક છે, જે સામાન્ય જનતાને કે રૂબરૂ તપાસમાં ક્યારેય નથી દેખાતું, પણ આશ્રમશાળાના ચોપડામાં અને કચેરીની 'ગ્રાન્ટની ફા��લ'માં જ સાક્ષાત દર્શન દે છે!
#AshramShalaScam #Junagadh #mendarda #TribalDevelopment #EducationScam #BhutiyaBalak #Corruption #GujaratPolice #Vigilance #JantaAwaaz
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
@collectorjunag
@SP_Junagadh