વિકાસના કાર્યમાં સતત પ્રતિબદ્ધતા...
માનનીય સાંસદ શ્રી દિનેશ મકવાણા જી (અમદાવાદ પશ્ચિમ લોકસભા) દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન લોકહિત અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસ કાર્યોમાં નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
देश के अलग-अलग हिस्सों में तापमान लगातार बढ़ रहा है और इसके साथ ही दैनिक जीवन में गर्मी से होने वाली कई कठिनाइयां भी बढ़ रही हैं। मैं सभी देशवासियों से आग्रह करता हूं कि जितनी अधिक सावधानी बरत सकें, अवश्य बरतें। कृपया स्वयं को हाइड्रेटेड रखें, घर से बाहर निकलते समय पानी साथ रखें। ऐसे मौसम में आपकी संवेदनशीलता भी बहुत बड़ा सहारा बन जाती है। यदि संभव हो, तो किसी प्यासे व्यक्ति को एक गिलास पानी अवश्य दें। मैं ऐसे लोगों की सराहना भी करूँगा जो अपने घरों के और दुकानों के बाहर मटके में जल रखते हैं ताकि कोई भी उनसे पानी पी सके।
जब तक भाजपा का एक-एक कार्यकर्ता खड़ा है, तब तक इस दिल्ली गैंग की कोई भी साजिश गुजरात में सफल नहीं होने दी जाएगी।
गुजरात कानून से चलता है, किसी गैंग के एजेंडे से नहीं!
શું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે?
શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે “એક મોકો” માંગે છે?
શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે?
સાંભળો, ગુજરાતમાં AAP ના ઉમેદવારો શું બોલી રહ્યા છે
બરાબર છે….
બહેન કહી રહ્યા છે કે AAP આવશે તો રસ્તા પર નમાજ કરી શકીશું….મજારો નહીં તૂટે,મસ્જિદો નહીં તૂટે…
કેટલું બધું ભર્યું છે દિલમાં…
જે તૂટ્યા એ ગેરકાયદે હતા…
એમાં ગેરકાયદે મંદિરો પણ તૂટ્યા છે.
યાદ છે ને જૂનું અમદાવાદ.??
વર્ષો પહેલા જે સપનું જોયું હતું, આજે એ આપણી નજર સામે હકીકત બનીને ઊભું છે. ગંદકીના ઢગલામાંથી મુક્તિ, અંધારી ગલીઓમાં LED નો ઉજાસ અને ટ્રાફિકની ઝંઝટ વચ્ચે મેટ્રોની રફ્તાર.
🪷 ભાજપને મત આપીએ, કમળનું બટન દબાવીએ.
#કામ_ગજબ_નામ_ભાજપ#કમળ_ખીલશે_વિકાસ_જીતશે