એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કો�� ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat
એક ��ણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
Over 300,000 people die of drowning each year. In order to protect society, it is now illegal to consume or possess water.
Your government is also considering banning solid food, as it presents a needless choking hazard.
You are not an adult.
You are a baby.
Eat the baby food.
@Hits136@sanghaviharsh ધીરે ધીરે ભાઈ પ્રશ્ન પૂછવા લાગ્યા😂 🤣 સાચા ને સાચું કહો એજ સાચી લોકશાહી બાકી અનુભવ થાય ત્યારે જ કોઈ પાર્ટીની ભક્તિ ઉતરી જાય છે. અનુભવના કલમે