#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
ગુજરાત સરકાર ના લાખો ફિકસ પે કર્મચારી ઓ વિધાનસભામાં ફિકસ પે નીતિ વિષયક ચર્ચા થાય એની વાંરવાર રજૂઆત કરી રહ્યા છે ને ધારાસભ્યો ને ક્રિકેટ જોવા ની ટિકિટની ચર્ચાઓ વિધાનસભામાં કરી રહ્યા છે શું કર્મચારી ના પ્રશ્નો કરતા ટિકિટ મહત્વનો પ્રશ્ન છે?@abpasmitatv@Jamawat3@hardev_vala@yuj
ये गुजरात की स्थिति है.,
जहाँ कर्मचारी अहमदाबाद, गांधीनगर, बड़ौदा जैसे सिटी में केवल २५००० में अपना कैसे गुज़रा कर सकता है ?
ये सवाल पूछना जरूरी है जहाँ रेंट ही २०००० हो ?
जहाँ ५ साल तक प्रोबेशन पीरियड है,
और ये पूरे देश में गुजरात में ही है.
#Remove_Fixpay_in_gujarat
BMC દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓનો સમયગાળો ૫ વર્ષથી ઘટાડી ૩ વર્ષનો કરવામાં આવ્યો ખૂબ સારો નિર્ણય કેવાય.પણ ગુજરાત કર્મચારીઓને ફિક્સના ૫ વર્ષમાથી કયારે મુક્તિ મળશે. સરકાર ક્યારે રાહત આપશે?કર્મચારીઓના હિતમા નિર્ણ��� કરે તેવી કર્મચારીઓ આશા રાખીને બેઠા છે.@BJP4Gujarat @sanghaviharsh