#Cancelbinsachivalayexam
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે કડકમાં કડક પગલાં લેવા નમ્ર વિનંતી છે, હવે પછી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓનલાઈન લેવાવવી જોઈએ જેથી કરીને ફરીથી ગેરરીતિ ના થાય અને અમારા જેવા લાખો વિધાર્થીઓને થતો અન્યાય દૂર થાય, હવે હદ થઈ છે,આ બધું બંધ કરો, આભાર
#Cancelbinsachivalayexam
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે કડકમાં કડક પગલાં લેવા નમ્ર વિનંતી ��ે, હવે પછી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓનલાઈન લેવાવવી જોઈએ જેથી કરીને ફરીથી ગેરરીતિ ના થાય અને અમારા જેવા લાખો વિધાર્થીઓને થતો અન્યાય દૂર થાય, હવે હદ થઈ છે,આ બધું બંધ કરો, આભાર