આત્મસંયમ (Self-control) એ જ દુનિયાની સૌથી મોટી તાકાત છે. જે વ્યક્તિ પોતાના મન અને ઈચ્છાઓનો ગુલામ નથી, તે સાચા અર્થમાં મુક્ત (આઝાદ) છે અને તેને દુનિયાની કોઈ તાકાત ક્યારેય દબાવી કે નિયંત્રિત કરી શકતી નથી.
બંગાળમાં સત્તા પરિવર્તન વચ્ચે રેકોર્ડ બચાવવાની કવાયત
કોઈપણ મહત્વના દસ્તાવેજો કે ફાઈલોને ઓફિસ પરિસરની બહાર લઈ જવા પર, તેને નુકસાન પહોંચાડવા પર કે હટાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ
દસ્તાવેજોના બિનઅધિકૃત સ્કેનિંગ અથવા ફોટોકોપી (Xerox) કરવા પર પણ મનાઈ
જો કોઈ ફાઈલ ગાયબ થશે કે તેને નુકસાન થશે, તો જે-તે વિભાગના સિનિયર ઓફિસરને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે.
🪷ગત રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને વોર્ડ નં ૧૧ ખાતે બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રભારી શ્રી રવિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર પ્રચાર - પત્રિકા વિતરણ કરવામાં આવ્યું તેમાં આગામી સમયમાં કમળ સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો.
@imayurmpatelbjp@mayurmpatelbjp
🪷આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને બોટાદ ખાતે આવેલા જિલ્લા યુવા ભાજપના પ્રભારી શ્રી રવિભાઈ પટેલનું શહેર યુવા મોરચાની ટીમ દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિમા અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
#જનસમર્થન_ભાજપને_વિકાસને@imayurmpatelbjp@mayurmpatelbjp