પાણી બચાવવાની બાબતે ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે ..
આવા કેટલાક ખેડૂતોમાંના અણદા ભાઈ એક. જેમણે 15 લાખના ખર્ચે વરસાદી પાણી સઁગ્રહ કરવા ખેત તલાવડી બનાવી એમની વાત આ વીડિયોમાં...
#mittalpatel https://t.co/HdgJEdDTFr
#Teachers_Respect
આવા વ્યક્તિએ જાહેરમાં આવી શિક્ષક સમાજની માફી માંગવી પડે. અમારો પૂરો વિરોધ છે જ્યાં સુધી આ વ્યક્તિ માફી નહિ માંગે ત્યાં સુધી અમે સહયોગ નહિ આપીએ. આવા સમાજ વિરોધી વ્યક્તિઓને જાકારો હોવો જ જોઈ.
અમે ઘરે સુતેલા હોય તો આ કયાંથી ભણીન�� ડીગ્રી લાવ્યા.
@CMOGuj @PMOIndia
#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નાં પ્રશ્ન ને લઈ ��ાંબા સમય થી લડત ચાલી રહી છે તો હું આપનાં માટે આવતીકાલે મારા ઘરે થી પ્રતીક ઉપવાસ કરીશ,માત્ર આપનાં સહયોગ ની જરુર છે આવતીકાલે સહુ શિક્ષક મિત્રો પોતાના પરિવાર સાથે સવારે ૯ થી ૫ પ્રતિક ઉપવાસ ��ાં જોડાવ.
@UptuZala @janta_manch