Sever Rectal Prolapse in Foal successfully operated and performed end to end anastomosis and reposited back to normal position. Hope for the good recovery.
Good act of kindness done by waghai range
આયુર્વેદ શાખા,નર્મદા હસ્તકના આયુષ્માન આરોગ્યમંદિર(આયુષ) આંબાવાડી ડેડિયાપાડા દ્વારા નાનીબેડવાણને આયુષ ગ્રામ તરીકે વિકસાવી લોકો આયુર્વેદ અપનાવે તે માટે પ્રસાર-પ્રચાર કરવામાં આવે છે. #BenefitsOfScheme@CMOGuj@moayush@irushikeshpatel@InfoGujarat
૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોને સિંહ વિશે માહિતગાર કરી વિવિધ કાર���યક્રમો યોજવામાં આવેલ હતા.
મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીપલગ ખાતે નિર્માણ કરવામાં આવેલ ‘કર્મયોગી વન’નું લોકાર્પણ તેમજ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
#IndependenceDayGuj
વિરાસતના વિકાસની પ્રતિબદ્ધતા...
ભગવાન શ્રી કૃષ્ણની 'બેટ દ્વારકા'ની 'વર્લ્ડ ક્લાસ' સ્તરે થશે કાયાપલટ…
બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ કરાશે: પ્રથમ તબક���કા માટે ₹150 કરોડની ફાળવણી…
#BetDwarkaDevelopment
કાળઝાળ ગરમીમાં ૪૨ થી ૪૫ તાપમાનમાં વુક્ષ નીચે વિશામો જોતા સમજાવે છે વૃક્ષોનું મહત્વ. જો એક વૃક્ષ મદદરૂપ થઈ શકે તો ઘણાં બધા વૃક્ષો હોત તો શુ ના થઈ શકે ? " Plant Tress Save Earth "
# green gujarat cool gujarat
@mukeshpatelmla દક્ષિણ ��ુજરાતમાં સૌ પ્રથમ વાંસદા નેશનલ પાર્ક,નવતાડ ખાતે "વન્ય પ્રાણી સારવાર કેંદ્ર" નું લોકાર્પણ કરવામાં આવ્યું જે અંર્તગત વન્ય પ્રાણીઓનું સંરક્ષણ સારી રીતે થઈ શકે તેમજ વન્યપ્રાણી અને મનુષ્યના ઘર્ષણના બનાવમાં નિયત્રંણ લાવી શકાય
राष्ट्रीय ऊर्जा संरक्षण दिवस शुभकामनाएँ।
आइए, इस मौके पर हम ऊर्जा के अनावश्यक उपयोग को रोकें तथा अन्य लोगों को भी इसके संरक्षण के प्रति जागरूक कर ऊर्जा के संरक्षण में अपनी सहभागिता सुनिश्चित करें।
#nationalenergyconservationday