સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ, સુઆયોજિત અને સુગ્રથિત શહેરી વિકાસ થકી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. તેમણે બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત, બસ મથકમાં મુસાફરો, સામાન્ય નાગરિકો તથા ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો પણ મેળવી હતી.
इसरो की एक ओर गौरवशाली उड़ान🚀
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) ने श्रीहरिकोटा से स्पेस डॉकिंग एक्सपेरीमेंट (SpadeX) मिशन को लॉन्च किया।
यह सफलत�� हेतु इसरो के सभी वैज्ञानिकों को अनंत शुभकामनाएं!
#SpaDeX #PSLV
નવી દિલ્હી ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, તેમને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા.
મોદી સાહેબ સાથેની મુલાકાત હંમેશા નવી ઊર્જા ���ંચાર કરે છે,તેમજ તેમના પ્રેરક શબ્દો જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.
જનહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા એટલે જ સુશાસન.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રના બનેલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના વિરાટ નેટવર્ક ‘કનેક્ટ ગુજરાત’ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી પહોંચશે જન-જન સુધી અને લખાશે સુશાસન થકી જનસુખાકારીનો ડિજિટલ અધ્યાય.
#GoodGovernanceDay
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મહાત્મા મંદિર ખાતે જાપાનના શીઝુઓકા પ્રીફેક્ચરના માનનીય ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમો, ડેલિગેશનના મેમ્બર્સ, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ‘ગુજરાત શીઝુઓકા પાર્ટનરશીપ ડે’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે ગુજરાત રાજ્ય અને શીઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રી કરાર ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સાથે શીઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ બાબતે, અમદાવાદ મહાનગરપાલિકા સાથે અમદાવાદ અને હમામાત્સુ શહેરો વચ્ચે પરસ્પર સહકાર બાબતે, રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ સાથે વર્સેટાઈલ માઇક્રો ઈ-મોબિલિટી પ્���ોજેક્ટ બાબતે તથા સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ��ચ્ચે MoU સંપન્ન થયા હતા.
પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના વિઝનને અનુરૂપ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનને દેશના વિકાસનો આધાર બનાવ્યો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુડ ગવર્નન્સના નવા સીમાચિન્હો સર કરી રહ્યું છે ગુજરાત.
રાજ્યના સમગ્ર વહીવટી તંત્રના કેન્દ્ર સમાન મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ‘રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ’ના કાર્યમંત્ર સાથે સુશાસનની સાથે સંવે��નશીલતાનો સમન્વય સાધતી વિવિધ જનકલ્યાણલક્ષી પહેલ થકી ‘ગુડ ગવર્નન્સ’ સાથે હવે થયો છે ‘સ્માર્ટ ગવર્નન્સ’નો સંગમ.
#GoodGovernanceDay
Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the @TIME 100 greatest places 2019 list.
And, a few days back, a record 34,000 people visited the site in a single day.
Glad that it is emerging as a popular tourist spot!
https://t.co/zLSNmwCKyc
News that will make you thrilled!
Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m.
Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.'
Officials of Gujarat Forest Department join the rest of the World in celebrating International Day of Yoga at Punit Van in Gandhinagar. Yoga for Karma.
Spreading the spirit of Yoga for Conservation of Natural Resources & Eco Systems. @drrajivguptaias@CMOGuj