રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ બનશે વધુ મજબૂત…
રાજ્યકક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેખ બનાવવામાં આવશે…
#GujaratBudget2025#GujBudgetSBK
Living Well & Earning Wellના લક્ષ્ય સાથે આગામી પાંચ વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું ₹50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ...
#GujaratBudget2025#GujBudgetSBK
આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૯-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.@CMOGuj@InfoGujarat@INFOSABARKANTHA
આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૯-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૮-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.@CMOGuj@InfoGujarat@INFOSABARKANTHA
આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૮-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.
તા. ૨૬-૦૮-૨૦૨૪ અને ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજાઓના લીધે સાબરકાંઠા જિલ્લાના પોળો ખાતે પ્રવાસીઓની સલામતીના ભાગ રૂપે તા. ૨૭-૦૮-૨૦૨૪ ના રોજ “પોળો પ્રવાસન સ્થળ” પ્રવાસીઓ માટે બંધ રાખવા હુકમ કરવામાં આવેલ છે.