Officai Twitter Account Of District Deputy Director (Developing Caste) Welfare Office, Jamnagar(જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતી) ની કચેરી, જામનગર). GoG
એમ.ફીલ. અને પી.એચ.ડી. માટે શિષ્યવૃત્તિ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એમ.ફીલ.ના અભ્યાસક્રમ માટે ३.25,000/- તથા પી.એચ.ડી. અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને રૂ.1,00,000/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@BhanubenMLA@BhikhusinhjiBjp@MSJEGOI@DCW_Gujarat
#StudentScholarship #MPhil #PhD #highereducation #researchscholarship
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા માટે "સાધન સહાય યોજના" શરૂ કરવામાં આવી છે. આ યોજના મેડિકલ, ડીપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડે છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@BhanubenMLA@BhikhusinhjiBjp@MSJEGOI@DCW_Gujarat
#medicalandengineeringstudents #GujaratGovernment #Scholarship #DigitalGujarat
ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે આર્થિક સહાય આપવામાં આવશે.
#StudentScholarship
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઇનામ યોજના
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે
#GujaratGovernment#Class10#Class12
મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ભોજન બિલમાં રાહત
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે ભોજન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન આર્થિક મદદ કરવાનો છે.
શિક્ષણ સહાય: વિચરતી-વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને શિક્ષણ ફી, ટ્યુશન ફી અને રજિસ્ટ્રેશન ફી પેટે ₹50,000/- સુધીની શિષ્યવૃત્તિ મળશે.
સ્વયં સક્ષમ યોજના
આ યોજના હેઠળ વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જિનિયરિંગ, સીએ, સીએસ જેવા અભ્યાસક્રમો સાથે સંકળાયેલા વ્યવસાયો તેમજ દવાખાના, મેડિકલ સ્ટોર્સ,આયુર્વેદિક સ્ટોર્સ, નર્સરી અને ફિઝીયોથેરાપી સેન્ટર જેવા સ્વતંત્ર વ્યવસાયો શરૂ કરવા માટે ₹10,00,000 સુધીની લોન સહાય આપવામાં આવે છે
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે "ન્યુ સ્વર્ણિમા યોજના" શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને દરજીકામ, બ્યુટી પાર્લર, ઈમિટેશન જ્વેલરી, રેડીમેઈડ ગારમેન્ટ્સ, સાડી સ્ટોર્સ વગેરે જેવા વ્યવસાયો શરૂ કરવા માટે ₹1.50 લાખથી ₹7.50 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@BhanubenMLA@BhikhusinhjiBjp@MSJEGOI@DCW_Gujarat
#NewSwarnimaYojana #WomenEmpowerment #SelfEmployment #GujaratGovernment #LoanScheme
સમૂહલગ્ન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના યુગલોને અને સમૂહલગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. નવયુગલ માટે સહાય: દરેક યુગલને ₹12,000ની સહાય.
સમૂહલગ્ન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના યુગલોને અને સમૂહલગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. નવયુગલ માટે સહાય: દરેક યુગલને ₹12,000ની સહાય.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કોચિંગ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ઓનલાઈન અરજી કરવાની તારીખ: ૦૧/૦૯/૨૦૨૫ થી ૧૫/૧૦/૨૦૨૫ સુધી.
વેબસાઈટ: https://t.co/l5RaOVuH2o
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@BhanubenMLA@BhikhusinhjiBjp@MSJEGOI@DCW_Gujarat
#CoachingSahayYojana #GovernmentJobs #CompetitiveExams #GujaratGovernment #DevelopingCastes