@RBI@FinMinIndia@NPCI_NPCI should consider a receiver-consent model in UPI/NEFT/RTGS.
Even trivial credits often trigger account freezes on suspicion.
Auto-approve trusted entities, seek consent for unknown senders — curb fraud, protect users & ease regulatory burden. 🇮🇳💡
તમે જ રોપેલો છોડ જ્યારે મોટો થઈને સરસ મજાની સીંગો આપે ત્યારે હરખ જરૂર થાય. સરગવો(Drumstick-Moringa oleifera) કે જેનો ઉછેર આપણે ત્યાં સામાન્ય રીતે શેઢા વૃક્ષ તરીકે થાય છે. ઓછા પાણી અને ઓછી માવજતથી ઉગે. Nutrient rich અને આયુર્વેદિક ફાયદા પણ ઘણા.
અને હા, મોદી સાહેબના ડાયટમાં પણ સરગવાના પાનના પરાઠા છે. 2023ના વર્ષને International year of millets તરીકે ઉજવવા સાથે સાથે આપણે આવા અમૃત સમાન અને સરળ રીતે ઉગતા વૃક્ષોને પણ ભારોભાર મહત્વ આપવું જોઈએ.
You can't apply secular logic on religious matter. The Ramayan- great epic was, is and will be sentimental & respectful for people of India. Making any ridiculous films or statement on the name of so called right of expression can't be tolerated.
#Adipurush
@AMC_Complaints સોલા ભાગવત સામે ખાલી જગ્યામાં પ્લાસ્ટિક અને અન્ય કચરો સળગાવવામાં આવે છે. જેના કારણે વાતાવરણ સતત ધૂમાડીયું રહે છે .રાત્રી દરમ્યાન શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યા છેલ્લા 4 દિવસથી સર્જાઈ રહી છે. આ બાબત ગંભીર હોઈ ધ્યાને લેવા વિનંતી. (લોકેશન ફોટામાં)
GSRTC એપમાં મેઇનટેનન્સ અને અપગ્રેડેશન કાર્યવાહી 22/02/23ના રોજ પૂર્ણ થયેલ હોવા છતાં પણ હજુ આવો મેસેજ પોપ-અપ થાય છે; અને ઓનલાઇન બુકિંગમાં સમસ્યા થાય છે. પ્રોપર મોબાઈલ નેટવર્ક, અપડેટેડ એપ હોવા છતાં લેગીંગ થાય છે. આ મુદ્દે કંઇક ઘટતું કરવા વિનંતી. @OfficialGsrtc
શાંતિ સ્થાપિત કરવાના શુભ સાધ્ય માટેનું સાધન યુદ્ધ કેવી રીતે હોઈ શકે!!?ઇતિહાસના બધા યુદ્ધો શાંતિ માટે જ લડાયા છે; પરંતુ હજુ સુધી આપણે તેમાં સફળતા મેળવી શક્યા નથી.નક્કી આપણે કોઈ મોટી ભૂલ કરી રહ્યા છીએ. #UkraineRussiaCrisis#Ukraine
પ્રકૃતિ અને પરમેશ્વરમાં દ્વૈત નથી જણાતો. શાંત ચિત્તે અનુભવતા બંને એક જ લાગે છે. જેમ જેમ પ્રકૃતિમાં ઊંડા ઉતરીએ તેમ તેમ પરમેશ્વર નજીક આવતો જણાય છે; એટલે કે ખુદનો ખુદ સાથેનો મેળાપ. જરૂર છે માત્ર અનુભવ કરવાની.