આજ રોજ તા. ૧૭/૦૬/૨૫ ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અરવલ્લી અને ડાયરેક્ટરશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લી તેમજ નાયબ બાગાયત નિયામકશ્રી,અરવલ્લી દ્વારા પ્રાંતવેલ ખાતે આવેલ મહેશભાઇ અને જીતુભાઇ પટેલ ના ફાર્મની વિઝીટ કરવામાં આવી.
તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ "વિશ્વ મધમાખી દિવસ" નિમિત્તે નાયબ નિયામક ની કચેરી, મોડાસા, જી. અરવલ્લી દ્વારા મધમાખી ઉછેર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. જે.આર પટેલ, સંશોધન વૈજ્ઞાનિકશ્રી, તલોદ દ્વારા મધમાખી ઉછેર વિશે વિગતવાર ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા.
અરવલ્લી જિલ્લાના ખેડુતોને જણાવવાનુંકે વર્ષ:મ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભા લેવા માટે નવિના આઇ ખેડુત પોર્ટલ તા. ૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. અરજી કરતા પહેલાન ખેડુતોએ નોંધણી કરવી ફરજીયાત છે. ત્યારબાદ ઓનલાઇન અરજી કરી શકાશે.
આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અરવલ્લીના અધ્યક્ષ સ્થાને નાયબ બાગાયત નિયામક,અરવલ્લી દ્વારા Grow more fruit crop campaign અતંર્ગત સખી મંડળની બહેનોને ફળ પાક વાવેતરની વિવિધ યોજનાઓ તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા@GujAgriDept@DdoArvalli@gujhorticulture
“GROW MORE FRUIT CROPS”અંતર્ગત વિવિધ ફળપાકોના વાવેતર માં સહાય આપવાના કાર્યક્રમ માટે તા.૧૬/૦૭/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ https://t.co/wCMp28jDGa)માં અરજી કરવા વિનંતી @CollectorArvali
“GROW MORE FRUIT CROPS”અંતર્ગત વિવિધ ફળપાકોના વાવેતર માં સહાય આપવાના કાર્યક્રમ માટે તા.૧૬/૦૭/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ https://t.co/r0uWGKnkIG)માં અરજી કરવા વિનંતી @CollectorArvali
અરવલ્લી જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “આપણો તાલુકો બાગાયત તાલુકો”અંતર્ગત મેઘરજ તેમજ ભિલોડા તાલુકામાં તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમમાં બાગાયત અધિકારીશ્રીઓ દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કેમ્પેઇન અને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવી@CollectorArvali @DdoArvalli
આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરી શકશે.
અરજી કરવા પોસ્ટરમાં આપેલ QR કોડ સ્કેન કરો અથવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો... https://t.co/vlmGVwAgbk