Marking 12 years of Hon'ble PM Shri Narendra Modi Ji’s good governance, Chhotaudepur pledged to plant 12 lakh trees under the Green Chhotaudepur Campaign. Tree plantation was carried out in the presence of Hon'ble Minister Dr. Manisha Vakil. @CMOGuj@collectorcu@manisha_vakil
Had a courtesy meeting with newly elected Rajya Sabha MP Shri Mukesh Rathwa Ji. Welcomed him to District Panchayat Chhotaudepur and discussed key issues concerning public welfare and the overall development of Chhotaudepur district. @mukesh__rathwa @UpendraRathva8@infocugog
૧૪/૫/૨૦૨૬નાં રોજ જેતપુર પાવી તાલુકાની સિહોદ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડીની મુલાકાત કરવામાં આવી અને વિવિધ યોજનાકીય કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOguj@Dwivedi_D@GujDCoffice@collectorcu@infocugog
તા. ૧૪/૫/૨૦૨૬નાં રોજ જેતપુર પાવી તાલુકાની સુસ્કાલ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી અને વિવિધ યોજનાકીય કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOguj@Dwivedi_D@GujDCoffice@collectorcu@infocugog
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઘટકમાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પોષણ પખવાડિયું-૨૦૨૬ અંતર્ગત "પૌષ્ટિક વાનગી સ્પર્ધા" યોજાઈ.કુપોષણ ઘટાડવા માટે યોગ્ય માર્ગદર્શન અને ICDS ને લગતી તમામ યોજનાની DDO Sir દ્વારા સમીક્ષા કરવામાં આવી.
તા. 27.3.2026ના રોજ કવાંટ તાલુકાના ડુંગરગામ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડીની મુલાકાત કરવામાં આવી અને વિવિધ યોજનાકીય કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOguj@Dwivedi_D@GujDCoffice
@colletorcu
@infocugog
ગુજરાતના શહેરો હવે બનશે વધુ સ્માર્ટ અને વર્લ્ડ-ક્લાસ!
₹૫,૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ, પાણી અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓથી જન સુખાકારીમાં મોટો વધારો થશે. શહેરી જનજીવન વધુ સુખમય બનશે. #ViksitBharatViksitGujarat
રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી છે. આ પહેલથી પર્યટન અને સ્થાનિક રોજગારી વધશે તેમજ આપણી સાંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ગૂંજશે. #ViksitBharatViksitGujarat
ઉત્તર ગુજરાતમાં બૃહદ પાઈપલાઈન પરિયોજનાઓથી આ ક્ષેત્રમાં પાણીની સમસ્યા હવે કાયમી ભૂતકાળ બની જશે. આ પ્રકલ્પોથી જળસુવિધા વધશે અને પાણીની ઉપલબ્ધિ વધતા પ્રગતિના નવા અવસરોના દ્વાર પણ ખુલશે. #ViksitBharatViksitGujarat