આજ રોજ લુણાવાડા તાલુકાના હિન્દોલીયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી.જ્યાં વિકાસના કામોની સ્થળ મુલાકાત કરી. વધુમાં આંગણવાડી, પ્રાથમિક શાળા,મધ્યાહન ભોજનની મુલાકાત લઈ ખાદ્ય સામગ્રીની ચકાસણી કરી જરૂરી સૂચના આપી @CMOGuj@GujDCoffice@collectormahi@infomahisagar
80મા સ્વાતંત્ર્ય દિવસની સમસ્ત દેશવાસીઓ અને ગુજરાતના નાગરિકોને શુભકામનાઓ..!
આવો, આઝાદીના આ પવિત્ર પર્વે 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના સંકલ્પ સાથે એકજુટ થઈને રાષ્ટ્રને પ્રગતિના નવા શિખરો પર લઈ જવા સંકલ્પબદ્ધ થઈએ.
જય હિંદ..!
#IndiaIndependenceDay
આજરોજ વિરપુર તાલુકાની હાંડિયા ગ્રા.પં.ની મુલાકાત લીધી વધુમાં સબ સેન્ટર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સમીક્ષા કરી.
સક્ષમ ગામ સમૃદ્ધ ગામ યોજના અંતર્ગત હાંડીયા ગ્રા પં.માં આવશ્યક માળખાગત સુવિધાઓ ઉભી કરી ગામ સર્વાંગી રીતે વિકસિત,સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવવા માટે ચર્ચા કરી. @CMOGuj
આજરોજ બાલાસિનોરના લીમડી ગ્રા.પં.ની મુલાકાત કરવામાં આવી તથા લીમડી પ્રા.શાળાની મુલાકાત લીધી. વધુમાં કરણપુર ગ્રા.પં.ની મુલાકાત કરવામાં આવી જેમાં મોડલ ક્લસ્ટર લેવલ ફેડરેશન ઓફિસ તથા આંગણવાડીની મુલાકાત કરવામાં આવી. તેમજ વિકાસના કામોની સમીક્ષા કરી. @CMOGuj@GujDCoffice@collectormahi