ગુજરાત ભારતનું મોડલ રાજ્ય કહેવાય છે અને અહીંની સરકાર સંવેદનશીલ છે એમાં અમારો વિશ્વાસ છે.
ટેકનિકલ શિક્ષણ વિભાગના કર્મચારીઓ છેલ્લા 12 વર્ષથી એક જ ગ્રેડ પેમાં અટવાયેલા છે, પ્રમોશન અને યોગ્ય પગારથી વંચિત છે.
સંવેદનશીલ સરકાર અમારી વેદના સમજે અને ન્યાય આપશે એવી નમ્ર અપેક્ષા છે.
@DahodDdo@CollectorDahod@GujPRHDept હવે ઓનલાઇન પરીક્ષા થવી જોઈએ. જેમાં 10000 થી વધુ પ્રશ્નો હોવા જોઈએ અને રેન્ડમલી તેમાંથી 100 પ્રશ્નો પૂછાયા હોવા જોઈએ.