પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના ��ોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ મધ્યે કાર્યશાળા યોજાઈ
આ કાર્યશાળા માં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જી,સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી અનેસંયોજક વર્ષાબેન દોશી એ માર્ગદર્શન આપ્યું
ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ દ્વારા કચ્છ કમલમ્ મધ્યે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી.
વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની તમામ કાર્યકર્તાઓને શુભકામનઓ..
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ના મારા નિવાસ્થાને પાર્ટી નો ધ્વજ લહરાવ્યો
#bjp4viksitbharat
કચ્છ કમલમ્ મધ્યે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ની પરિચય બેઠક યોજાયી હતી જેમાં કચ્છ જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ એ માર્ગદર્શન આપ્યું તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને મોરચા ના પ્રભારી શ્રી મશરૂભાઈ રબારી એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગોસ્વામી એ સૌને આવકાર્યા હતા.
આ બેઠક માં મહામંત્રીઓ શ્રી ખેંગારભાઈ રબારી, શ્રી બકુલભાઈ ઠાકોર તથા જીલ્લાના હોદેદારો,તમામ મંડલ ના પ્રમુખ,મહામંત્રી અને હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા
કચ્છ યુનિવર્સિટીના નવનીયુકત કુલપતિશ્રી ડો મોહન પટેલ સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી કચ્છના વિધાર્થીઓના હીત માટેનો સૌથી મહત્વનો મુદો એક્સટર્નલ કોર્સ શરૂ કરવા અંગેની ચર્ચા કરી હતી. @drmanishdoshi@shaktisinhgohil@AmitChavdaINC@ysjadejaINC
ભુજ માં કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા લક્ષ્ય 2024 અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાઓને માર્ગદર્શન આપ્યું @INCIndia@IYC
ભુજ ની ભાગોળે આવેલું ગામ માધાપર જેની ગણના એશીયાના શ્રેષ્ઠ ગામમાં થાય છે ત્યારે મુખ્ય જરૂરીયાતો ગટર,પાણી,લાઇટ,સફાઇ વગેરે પુર્ણ ન થતા લોકો ત્રાહીમામ છે ફરીયાદો છતા પણ અધીકારીઓ અને પદાધીકારીઓ(ભાજપના ચુંટાયેલા) ના પેટનું પાણી નથી હલતું. @CollectorKutch @CMOGuj@PMOIndia@MankadDipak