કાલે સવારે વહેલા આવી જજો, હોં..
આવતીકાલ સવારથી ગુજરાતની હજારો આંગણવાડીઓ અને સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી ખીલી ઉઠશે. કારણકે, શરૂ થઈ રહ્યો છે - પ્રગતિનો મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ.
જ્ઞાનના સથવારે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તૈયાર થઈ જજો, હોં..
#ShalaPraveshotsav2026
બુથથી લઈને ઘર સુધી- ભાજપનો સંકલ્પ મજબૂત. 🚩
વિકાસ���ી ગાથા સાથે જનતા સુધી સીધી પહોંચ!
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘બુથ મહાસંપર્ક અભિયાન’ અંતર્ગત આજરોજ રામોલ હાથીજણ વોર્ડના વિનોબા��ાવેનગર ના તમામ બુથોમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથાની પત્રિકા વિતરણ કરીને પ્રચાર કર્યો.
🙏🏻🚩*આજ રોજ મહામંત્રી બન્યા પછી પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત આશીર્વાદ લેવા નો અવસર મળ્યો*🚩🙏🏻
વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સ��કારના રાજ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ...
आज धनतेरस के शुभ ए��ं पावन अवसर पर नए पद का कार्यभार ग्रहण किया।
पूजा-अर्चना कर ईश्वर एवं सभी वरिष्ठजनों का आशीर्वाद प्राप्त किया।
नई ऊर्जा, नए संकल्प और पूर्ण समर्पण के साथ प्रदेश की सेवा के लिए प्रतिबद्ध हूँ।
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ માન. શ્રીમતી દર્શનાબેન વાઘેલા એ આજરોજ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે તેમને નવા દાયિત્વ માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.
વિઝન વિકાસ, લક્ષ્ય વિકસિત ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે માનનીય રાજ્યપાલ શ્રી @ADevvrat જી, માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને ક���ન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન. શ્રી @CRPaatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતમાં કુલ રૂ. ૫,૪૭૭/- કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
#ViksitBharatViksitGujarat
રોંગ સાઇડ ડ્રાઈવર સાથે રોજિંદો અનુભવ
પોલીસ: રોંગ સાઈડમાં કેમ?
ડ્રાઈવર: અરે પણ મારું (ઘર/દુકાન)અહીંયા સામે જ છે. આખું ફરીને કઈ રીતે આવું ?🤨
મિત્રો, સામેથી આવતી ગાડીને નથી ખબર કે આપનું ઘર/દુકાન સામે જ છે... 5 મિનિટની ઉતાવળ આજીવન અફસોસ આપી જશે
(વીમા કંપની પણ હાથ અધ્ધર કરી દેશે)🙏🏻
વટવા વિધાનસભા મતવિસ્તારમાં બુથ નુંબર 296 માં રામોલ-હાથીજણ વોર્ડના સંગઠન મંત્રી શ્રી જયપાલ સિંહ ઝાલાના ત્યાં માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી નો #MannKiBaat કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે નિહાળ્યો.
E-ઓટો પ્રોજેક્ટ અંતર્ગત રસ ધરાવતા પાત્ર મહિલા લાભાર્થીઓ પાસેથી તા.15/06/23થી તા.06/07/23 સુધી નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.
અરજી ફોર્મ https://t.co/YoNfOe4jP8 પરથી ઉપલબ્ધ
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને વટવાના વિકાસ પુરુષ શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબને તેમના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. આ�� અસંખ્ય કાર્યકર્તાઓના મોભી અને માર્ગદર્શક રહ્યા છો, આપની મૃદુભાષા સને સૌમ્ય વ્યવહાર સહુને માટે પ્રેરક છે.
#hbpradipsinhjadeja
@PradipsinhGuj
@BJP4Gujarat