જનસેવા અને રાષ્ટ્ર સમર્પણના 25 વર્ષ..!!
7 ઓક્ટોબર, 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂઆત થઈ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે જન કલ્યાણના મંત્ર સાથે અવિરત લોક સેવામાં કાર્યરત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કોટિ કોટિ વંદન..!! @narendramodi#25YearsOfSeva
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી, કેન્દ્રીય કાર્યાલય પ્રભારી અને સાંસદ રાજ્યસભા શ્રી તરૂણ ચુઘજીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભાજપની યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહેવાનું થયું. આ બેઠક દરમિયાન તરૂણજીનું સંગઠનાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થયું.
Strict action, fast-track courts, and zero tolerance for paper leaks. Decisive leadership from PM @narendramodi ji to safeguard the future of our students. 🇮🇳
Proud moment for Palanpur! 🎉
Palanpur’s Cricketer Urvil Patel creates history by smashing the fastest fifty in Indian Premier League history. 🏏🔥
A remarkable achievement and a moment of immense pride for the entire North Gujarat.
Heartiest congratulations and best wishes 🇮🇳