Strict action, fast-track courts, and zero tolerance for paper leaks. Decisive leadership from PM @narendramodi ji to safeguard the future of our students. 🇮🇳
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની શુભકામનાઓ. જગત જનની માં અંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના..!!
@Bhupendrapbjp
ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા દૂધસાગર ડેરી અને GCMMF (@Amul_Coop) ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીની 'સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા' (SPCDF) ના ડાયરેક્ટર તરીકે વરણી કરવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ! 🎉💐
Proud moment for Palanpur! 🎉
Palanpur’s Cricketer Urvil Patel creates history by smashing the fastest fifty in Indian Premier League history. 🏏🔥
A remarkable achievement and a moment of immense pride for the entire North Gujarat.
Heartiest congratulations and best wishes 🇮🇳