🚀 3rd નેશનલ સ્પેસ ડે –અમદાવાદ તા. 23-8-26ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા 3rd નેશનલ સ્પેસ ડે કાર્યક્રમમાં એમિટી સ્કૂલ,ભરૂચને ભાગ લેવાનો અવસર મળ્યો.ધો-11ની વિદ્યાર્થિની શ્રેયા પટેલે ગગનયાત્રી શુભાંશુ શુક્લા સાથે સીધો સંવાદ કરી પ્રશ્ન પૂછ્યો, જે સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ રહી
ભરૂચ જિલ્લામાં માતૃભાષા ચાહક શિક્ષકો માટે તા. 30-07-2026ના રોજ ઝેનિથ હાઈસ્કૂલ, અંકલેશ્વર ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ તથા ઝેનિથ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા કાર્યશાળાનું સફળ આયોજન થયું.
@CollectorBharch@DDOBHARUCH1@CMOGuj
કલેક્ટર કચેરી, ભરૂચના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતિબા રાઓલના નેતૃત્વમાં GNFC- ભરૂચ ખાતે વર્ગ-૩ અને વર્ગ-૪ના સરકારી કર્મચારીઓને કર્મયોગી બનાવવાના હેતુથી ૧૮ માસ્ટર ટ્રેનર્સ માટે ત્રિદિવસીય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
@DDOBHARUCH1@CollectorBharch
📷 શિક્ષણ તરફ ફરી એક મજબૂત પગલું 📷
માનનિય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને શિક્ષકોના સતત પ્રયાસો, માર્ગદર્શન અને પ્રેરણાના પરિણામે એક દીકરીએ ફરીથી શાળામાં પ્રવેશ લઈ પોતાના શિક્ષણની સફર આગળ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
@CollectorBharch@DDOBHARUCH1@CMOGuj
✍️ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા પુરક પરીક્ષાની તૈયારીઓ અંગે DEO કચેરી, ભરૂચ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. સફળ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CollectorBharch@DDOBHARUCH1
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નવા કાંસિયા ખાતે માન. રાજ્યપાલ સાહેબશ્રી સાથે શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથેની આજ રોજ યોગા કાર્યક્રમની ઝલક.
@CollectorBharch@DDOBHARUCH1@CMOGuj
દરેક બાળકનો અધિકાર — ગુણવત્તાયુક્ત શિક્ષણ!
સરકારી શાળામાં આજે જ પ્રવેશ અપાવો.
અનુભવી શિક્ષકો, મફત પાઠ્યપુસ્તકો, અને સર્વાંગી વિકાસની ઉત્તમ તક સાથે તમારા બાળકનું ભવિષ્ય બનાવો.
🏫 ચાલો, શિક્ષિત અને સશક્ત સમાજ તરફ એક પગલું આગળ વધારીએ.
@CollectorBharch@DDOBHARUCH1@CMOGuj
દરેક બાળકનો અધિકાર — ગુણવત્તાયુક્ત શિક્ષણ!
સરકારી શાળામાં આજે જ પ્રવેશ અપાવો.
અનુભવી શિક્ષકો, મફત પાઠ્યપુસ્તકો, અને સર્વાંગી વિકાસની ઉત્તમ તક સાથે તમારા બાળકનું ભવિષ્ય બનાવો.
🏫 ચાલો, શિક્ષિત અને સશક્ત સમાજ તરફ એક પગલું આગળ વધારીએ
@CollectorBharch@DDOBHARUCH1@CMOGuj
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્યસ્તરે ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.37% અને વિજ્ઞાન પ્રવાહનું 80.59 % રહ્યું છે.