કરે લાચાર જે મનને ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી મળશે તને બધુ કે ડાહ્યા શું દિવાના શું
લોકરક્ષકના પરિણામમાં ઓપ્શન આઉટ માં સમસ્યા સર્જાઈ હોવાની ઉઠી છે ફરિયાદો. આજે અંતિમ દિવસ હોવાના કારણે ઉમેદવારોને નડી રહ્યા છે પ્રશ્નો. બોર્ડ દ્વારા ત્વરિત પગલા લેવાઈ તેવી ઉઠી છે માંગણી
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh @lrdrecruitment @deepak_rajani @YuvrajSinghGJ
પોલીસ ભરતી બોર્ડની કામગીરી ઉપર સવાલ છે !!!
PSI પરીક્ષાને ૭ મહિના જેટલો સમય થઈ ગયો
અને LRD DV વેરીફિકેશન ૧.૫ મહિનો થઈ ગયો
પણ હજી સુધી પરિણામ આપતાં નથી...
હવે તો બન્ને રીઝલ્ટ જાહેર કરો ....
ક્યાં સુધી ઉમેદવારોના ધૈર્યની પરીક્ષા લેશો....!
@sanghaviharsh@GPRB_GNR@Bhupendrapbjp