#Teachers_Respect
આવા વ્યક્તિએ જાહેરમાં આવી શિક્ષક સમાજની માફી માંગવી પડે. અમારો પૂરો વિરોધ છે જ્યાં સુધી આ વ્યક્તિ માફી નહિ ��ાંગે ત્યાં સુધી અમે સહયોગ નહિ આપીએ. આવા સમાજ વિરોધી વ્યક્તિઓને જાકારો હોવો જ જોઈ.
અમે ઘરે સુતેલા હોય તો આ કયાંથી ભણીને ડીગ્રી લાવ્યા.
@CMOGuj @PMOIndia