@UptuZala @CMOGuj@PMOIndia આ મહાશય ને જણાવો કે તમારા ઘરે જઈને તેમના બાળકો અને વડીલોને પૂછે કે ....
તમારા ઘરે કોણ આવે તો સારું શિક્ષક કે પોલીસ ? (સ્વ મૂલ્યાંકન માટે)
#Teachers_Respect
આવા વ્યક્તિએ જાહેરમાં આવી શિક્ષક સમાજની માફી માંગવી પડે. અમારો પૂરો વિરોધ છે જ્યાં સુધી આ વ્યક્તિ માફી નહિ માંગે ત્યાં સુધી અમે સહયોગ નહિ આપીએ. આવા સમાજ વિરોધી વ્યક્તિઓને જાકારો હોવો જ જોઈ.
અમે ઘરે સુતેલા હોય તો આ કયાંથી ભણીને ડીગ્રી લાવ્યા.
@CMOGuj@PMOIndia