#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
આજે એક મહિના થી વધારે સમય હોવા છતા નીતિ વિષયક નિર્ણય લેવાયો નથી....મતલબ મિત્રો....આ નીતિવિષયક નિર્ણય 🍭🍡🍬 લોલીપોપ છે.'આરામ થી ચુસ્કી લેતા રહો'.....😂🤣😡 અથવા લડત ચાલુ રાખો..
#4200પરિપત્ર@imBhupendrasinh
અમારી રજૂઆતને માન આપીને આપશ્રીએ અન્યાયી પરિપત્ર સ્થગિત કર્યો. હવે શિક્ષણ વિભાગ દ્વારા ૪૨૦૦ ગ્રેડનો પરિપત્ર પણ કરાવી દો એટલે હજી પણ જે ગેરસમજ હોય તે દૂર થઈ જાય. કારણકે પરિપત્ર વગર આગળની દરેક પ્રકિયા અટકી જ જાય છે એ માટે ઘટતું કરશો એવી આશા અને અપેક્ષા
મિત્રો
બે દિવસ પછી એટલેકે સોમવારે મીટીંગ છે .ઠંડા બેસી રહ્યા તો 2800 ની ખબર મળશે અને 2 દિવસ ટ્વીટર અને ફેસબુક પર ભૂકા કાઢી નાખ્યાં તો 4200 ની.હું તો ભાઈ ભૂકા કાઢીસ આ બે દિવસ. આ બે દિવસ તો બસ આંગળી દુખે ખે હાથ બસ ભૂકા કાઢી નાખવા છે.તમે સુ કરસો?
#4200Gujarat