सीएम अशोक गहलोत का ट्वीट
'आज मुझे पार्टी ने सब कुछ दिया है,हाईकमान ने सब कु�� दिया है, पिछले 40-50 साल से मैं पदों पर ही हूं, मेरे लिए अब कोई पद इम्पोर्टेंट नहीं है, मुझे जो भी जिम्मेदारी मिलेगी उसे मैं निभाऊंगा '
@ashokgehlot51
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
MLA/MP 2-5 વર્ષની સેવા કરીને જિંદગી આખી એક સાથે બે થી વધુ પોસ્ટનું પેન્શન મેળવે તો અમે આખી જિંદગી સરકારને ભોગ આપી 2-5 વર્ષ નિર્વાહ માટે પેન્શન ના મેળવી શકીએ ? માટે જ #WeWantOPS@GSTV_NEWS@Jaydip_2331