સાહેબ આપનો ખુબ આભાર પણ ઘણા
શિક્ષકો ના મન માં હજુ શંકા કુશંકા થોડા અંશે રહેલી છે તો આપને નમ્ર વિનંતીછે કે આપ વહેલી તકે આ સ્થગિત પરિપત્ર ને કાયમી માટે રદ કરી નવો પરિપત્ર કરો જેથી શિક્ષક મિત્રોને પુર્ણ સંતોષ થાય.
@vijayrupanibjp@Nitinbhai_Patel@imBhupendrasinh@VtvGujarati
Thank you very much to all the teacher friends after 2010 for their hard work and determination. We have been able to regain our right to 4200 grade pay and thank you very much for your support and cooperation in the future.
#4200Gujarat17#4200Gujarat
રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં 4200 ગ્રેડ પે યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હિતલક્ષી નિર્ણય માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘના આગેવાનો તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ તમામ શિક્ષકો વતી માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp નો આભાર વ્યકત કર્યો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘની ઉચ્ચતર પગાર ધોરણ અંગેની રજૂઆતોનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ તા.રપ-૬-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે જેનો અંદાજે ૬પ૦૦૦ જેટલા શિક્ષકોને લાભ થશે
#4200Gujarat#4200Gujarat16#4200Gujarat17
🔴🔴🔴🔴🔴🔴🔴🔴
આપણા આંદોલનમાં સાથ અને સહકાર આપનાર તમામ નેતા, સમાજના સંગઠન અને અગ્રણીઓ , પત્રકારો, ન્યૂઝ ચેનલ તેમજ તમામ સાથ સહકાર આપનારનો આજે સાંજે 9:00 વાગે એક સાથે ટ્વીટર પર આપણે સહુ આભાર માનીશું..
🙏🙏🙏🙏🙏
🔴🔴🔴🔴🔴