મિત્રો ૪૨૦૦ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી.....
અત્યારે સુધી જે વાયદાઓ કિધા એ નિષ્ફળ સાબિત થયા છે સરકાર આપવાની જ તો આટલો બધો સમય કેમ??
હવે કાલથી જ ફરીથી આપણે સ્વયંભૂ ટ્વીટર આંદોલન કરીએ...અને આ આંદોલન ૨૦૧૦ ની સર્વિસ બુકમાં સહી સિક્કા ન થાય ત્યાં સુધી ચાલુ
#4200GR#4200Gujarat