અધિકાંશ અધિકારીઓ એમની સત્તા નો દુરુપયોગ કરી રહ્યાં છે. માનવતા બાજુ મા મૂકી. સત્તાના નશામાં ચૂર થઈ બેફામ બન્યા છે.અને લાચાર લોકોને હેરાન કરી રહ્યાં છે. આ રીતે અધિકારી ના વેશ માં રાવણ થઈ બેઠા છે.
NPS is subject to the market risk. So, after whole service life, our retired life is at risk of Markets.
@PMOIndia@yadavakhilesh#RestoreOldPension#RestoreOldPension