*હર ઘર તિરંગા અભિયાન* અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ભાજપની બેઠકનું આયોજન શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના જિલ્લા પ્રભારીશ્રી ની ઉપસ્થિતિમાં, હિંમતનગર જાગા સ્વામી હોલ ખાતે કરવામાં આવેલ જેમાં, જિલ્લાના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલે, ઉપસ્થિત સૌ કાર્યકરોને આગામી કાર્યક્રમો અંગેની જાણકારી આપી હતી.
આજરોજ હિંમતનગર ખાતે વોર્ડ નંબર 4 માં મનકી બાત નો કાર્યક્રમ, બુથ નંબર 98 દિપ્તી બેન વખારિયા ના ઘરે બેસીને નિહાળ્યો.જેમાં, મહીલા મોરચાના હોદ્દેદારો તેમજ બુથના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે વક્તાપુર રોકડીયા હનુમાનજી મંદિરે મહંત શ્રી નર્મદાગીરી માતાજી તથા મહંત શ્રી નટવર ગિરિ મહારાજને શાલ અર્પણ કરી આશીર્વાદ લીધા.મારી સાથે હિંમતનગર શહેર મ.મો.ના
પ્રમુખ અરુણાબેન કડિયા, મહામંત્રી અર્ચનાબેન ભટ્ટ,તથા હંસાબેન પિત્રોડા ઉપસ્થિત રહ્યા હતા.
Today is the Janma-Tithi (Jayanti) of Bhagawaana Sri #AdiShankaracharya - the reviver and upholder of Sanatana Dharma and also Gurudev @SriSri - a beacon of Dharma & Wisdom in modern times!
Jaya Jaya Shankara!
Hara Hara Hara Sankara! #ShankaraJayanthi#ShankaracharyaJayanti
I condemn this trend #FattuPappu - please do not tweet using it, even
though Prince of Congressis Rahul ji ran away from Amethi and is not willing to face Amethi MP @smritiirani didi.
આજ રોજ જી.એમ. ઇ.આર.એસ.મેડિકલ કૉલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિઁમતનગર ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં,NANS તરીકે ફરજ બજાવતા સ્ટાફનું તથા ચારેક જેટલા કર્મચારીઓની બઢતી સાથે બદલી થતાં તેઓના
સન્માન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો.
*ભારતીય જનતા પાર્ટી- ગુજરાત પ્રદેશનાં "ગાંવ ચલો અભિયાન" અંતર્ગત હિંમતનગર તાલુકાના કેનપુર ગામે વિસ્તારક તરીકે ઘરે ઘરે જઈને જનસંપર્ક કરીને વિસ્તાર ના નાગરિકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી.લાભાર્થીઓની મુલાકાત લીધી. ગામના મંદિરના પ્રાંગણમાં સફાઇ કરી.