@Hasmukhpatelips સાહેબશ્રી 11 તારીખની 79 AEE GPCB ની પરીક્ષા આપના સમય મુજબ લેવાવાની છે કે પછી તેમાં કોઈ ફેરફાર છે?? સાહે�� પરીક્ષા ની છેલ્લી ક્ષણો માં વિદ્યાર્થીઓ મુંઝવણ માં છે સ્પષ્ટતા આપવા વિનંતી
જય ભારત
@patelrohit2545 @Hasmukhpatelips@ArvindVora20@GPSC_OFFICIAL@Hasmukhpatelips સાહેબશ્રી અગાઉ આ જ પરીક્ષા ના કારણે 27 તારીખ ની બધી પરીક્ષા gpsc એ બદલી હતી તો આ વખતે High court ને તારીખ બદલવાનો મોકો મળવો જોઈએ gpsc એ તો 2મહિના પહેલા થી તારીખ જાહેર કરેલ હતી એજ દિવસે HC દ્વારા પરીક્ષા રાખવી એ યોગ્ય નથી HC એ તારીખ બદલવા વિનંતી
માનનીય સાહેબશ્રી,અમારે BEસિવિલ(GTU)5th સેમમાં Environment Engineeringવિષય મુખ્ય વિષય તરીકે હતો જ અને electiveમાં earthquakeઅનેdisaster બને વિષય જ હતા તેમાંથી અમારી કોલેજેdisaster રાખ્યો હતો,તો અમે આ ભરતીમાંલાયક ઠરીશું કે નહીં?
જલ્દીથી દ્વિધા દૂર થાય એવી અપેક્ષા
@Hasmukhpatelips
At 11 AM tomorrow, 11th September the Lokarpan of Sardardham Bhavan will take place via video conferencing. The Bhoomi Pujan of Sardardham Phase – II Kanya Chhatralaya will also be held. https://t.co/8fAGF2HFTc
સ્ટ્રેચર માં સુવડાવીને લઇ જનાર રામ હતો કે રહીમ ?
ઈન્જેકશન આપનાર નર્સ મીના હતી કે મુમતાઝ?
જમવાનું આપનાર વોર્ડબોય પાર્થ હતો કે પરવેઝ ?
ટ્રીટમેન્ટ આપનાર Dr. સોહમ હતો કે સોહિલ?
જો અત્યા��ે આ સવાલ મન માં ઉભો નથી થયો
તો હવે ક્યારેય સિયાસત ની આ શતરંજ ચાલ માં નો ફસાતા
જય જય ગરવી ગુજરાત....
દેશ અને વિશ્વની દિવાદાંડી સમી ખમીરવંતી માતૃભૂમિ ના ગર્વિષ્ઠ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ,
ગુજરાતના વિકાસ માટે પોતાનું ��ીવન સમર્પિત કરનાર મહાપુરુષોને હૃદયપૂર્વક શત શત પ્રણામ.
#ગુજરાતસ્થાપનાદિવસ #GujaratSthapanaDivas