@sanghaviharsh સાહેબ એક નમ્ર અપીલ છે કે cce માં પાસ થયેલા ઘણાં બધા ઉમેદવારો જે lrd ની પરીક્ષામાં પાસ છે ,જો ભરતી બોર્ડ opt out નો ઓપ્શન આપે તો તે લોકો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે અને ઘણા બધા મહેનતુ ઉમેદવારને નોકરી મળી શકે તેમ છે.
@the_rahul_ahir ખુબજ સંઘર્ષ કર્યા પછી સફળતા મળે એની ખુશી જ કંઈક અલગ હોય છે..હજુ પણ ઉત્તરોતર આગળ વધો એવી માં ભગવતી ના ચરણોમાં વંદન કરી એ.પોલીસ માં પણ સારા માર્ક હોય તો એમાં dv ના કરાવતા ભાઈ તમારા કારણે કોઈક પરીવાર ની જિંદગીમાં રોનક આવી જશે..
One's again many many congratulations 🎉
@vmbism ખુબજ સંઘર્ષ કર્યા પછી સફળતા મળે એની ખુશી જ કંઈક અલગ હોય છે..હજુ પણ ઉત્તરોતર આગળ વધો એવી માં ભગવતી ના ચરણોમાં વંદન કરી એ.પોલીસ માં પણ સારા માર્ક હોય તો એમાં dv ના કરાવતા ભાઈ તમારા કારણે કોઈક ���રીવાર ની જિંદગીમાં રોનક આવી જશે..આર્ય જોશી સાહેબ
One's again many many congratulations 🎉
@aary_joshi03@parth_5445 ખુબજ સંઘર્ષ કર્યા પછી સફળતા મળે એની ખુશી જ કંઈક અલગ હોય છે..હજુ પણ ઉત્તરોતર આગળ વધો એવી માં ભગવતી ના ચરણોમાં વંદન કરી એ.પોલીસ માં પણ સારા માર્ક હોય તો એમાં dv ના કરાવતા ભાઈ તમારા કારણે કોઈક પરીવાર ની જિંદગીમાં રોનક આવી જશે..આર્ય જોશી સાહેબ
One's again many many congratulations 🎉
@JYagnadeepsinh ખુબજ સંઘર્ષ કર્યા પછી સફળતા મળે એની ખુશી જ કંઈક અલગ હોય છે....હજુ પણ ઉત્તરોતર આગળ વધો એવી માં ભગવતી ના ચરણોમાં વંદન કરી એ... પોલીસ માં પણ સારા માર્ક હોય તો એમાં dv ના કરાવતા ભાઈ તમારા કારણે કોઈક પરીવાર ની જિંદગીમાં રોનક આવી જશે...
One's again many many congratulations 🎉
ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી જીંદગીનો જંગ હારી ગઈ. આ બાળકીના મોત માટે સિસ્ટમ અને આપણે સૌ જવાબદાર છીએ. પોતાની સરકાર મહિલાઓને સુરક્ષા આપવા નિષ્ફળ નીવડેલી છે. ગુજરાતમાં 648 જેટલી મહિલાઓ સાથે એક વર્ષમાં આવી ઘટનાઓ ઘટી છે. @MansukhbhaiMp શરમ ક��ો.
@sanghaviharsh