#4200_ItiGradepay
Q: Why Gujarat ITI Instructor want 4200 grade pay?
A-(6):In Gujarat teachers who teach 9th, 10th & 11th standard student is only teach them but in ITI Instructor teach them and as well as practically make skilled them.
@vijayrupanibjp@Nitinbhai_Patel
કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષકોને વર્ક ફ્રોમ હોમ,પ્રોફેસરને વર્ક ફ્રોમ હોમ, માત્ર રાજ્યના આઇટીઆઇ ના સુપરવાઈઝરને, ફોરમેન અને આસિસ્ટન્ટ સ્ટોરકિપર ને સંસ્થા ખાતે બોલાવી અન્યાય કરવામાં આવે છે
We want Justice
@vijayrupanibjp@Nitinbhai_Patel@vmittra@ShankersinhBapu@abpasmitatv
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel
#4200_ItiGradepay
ITI સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી
@Nitinbhai_Patel@CMOGuj
રાજ્ય ના આઈ ટી આઈ સુપરવાઈઝર તથા ઇન્સ્ટ્રક્ટર ના ગ્રેડ પે ના સુધારા બાબતે મેં કરેલ રજુઆત બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ તાત્કાલિક કાર્યવાહી કરવા સુચના આપી
#4200_ItiGradepay
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય
we want 4200 @vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ItiGradepay
બિહાર દેશમાં આર્થિક રીતે પછાત ગણાય છૅ પણ તેમ છતાય ત્યાંનાં ઇન્સ્ટ્રકટરોને 4200 ગ્રેડપે આપાય છૅ
પણ આપડું ગુજરાત જે કહેવામાં તો સમૃદ્ધ છૅ પણ ઇન્સ્ટ્રક્ટરો ને 2800 ગ્રેડપે છૅ વૈચારિક રીતે પછાત કોણ છૅ એ વિચારવાની જરૂર છૅ
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ItiGradepay
"હું છું વિકાસ, હું છું ગુજરાત"
ગુજરાત નાં ઉજવળ ઔદ્યોગિક વિકાસ માં મહત્વ નો ફાળો આપનાર એવા *ઔદ્યોગિક તાલીમ સંસ્થા* નાં કર્મચારીઓ નોજ વિકાસ અંધકાર માં.
વાહ રે મારુ ગુજરાત વાહ!
We want justice
We want 4200 Grade pay.
@vijayrupanibjp@Divya_Bhaskar@sandeshnews
#4200_ItiGradepay
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય
we want 4200 @vijayrupanibjp@Nitinbhai_Patel