@WasiuddinSiddi1 પોલીસ સખ્તાઇથી વર્તન કરશે તો જ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવી શકાશે...આરોપીને કઈ એવું થોડું કેવાય સાહેબ કેમ દારૂ પીને બેફામ ડ્રાઈવિંગ કરો છો હવે થી આવું ના કરતા...
જો કરાર આધારિત નીતિ અને ફિકસ પગાર ની નીતિ આટલી સારી હોય અને તેમાં ગુજરાત રાજ્ય ને ફાયદો જ થતો હોય તો પછી દરેક ક્ષેત્રે કરાર આધારિત અને ફિક્સ પગાર નીતિ અમલમાં લેવામાં આવે તમામ રાજનેતાઓ ની ચૂંટણી કરાર આધારિત અને ૫ વર્ષ ફિકસ પગારમાં કરવામાં આવે તેમના કરેલા કામ થી તેઓને કાયમી કરવા..૧
उन अंग्रेजों ने तुम्हें INDIAN नाम की गाली दी और तुमने उसे अगड़ेपन का प्रतीक मान कर ख़ुद से चिपका लिया तुम्हें एक बार भी शर्म नहीं आई की कोई तुम्हें पिछड़ा गंवार और अवैध कह रहा है ! तुम्हारा असली नाम आर्य था अंग्रेजों ने बोला ये आर्य तो बाहर से आए तुम आर्य नहीं Indian हो और ये आर्यावर्त नहीं INDIA है !
कोई मर जाए तो सूर्य डूब जाने के बाद उसका भी अंतिम संस्कार नहीं करते परन्तु ये तथाकथित हिंदू पागल हो गए हैं जो आधी रात में शराब के नशे में धुत्त होके शादी जैसे पवित्र कर्म के बंधन में फेरे लेके बंध जाते है !
तुमने भारत के दुश्मन साईं को भगवान बना रखा है, तुम्हारा बस नही चलता पाखंडियों वरना तुम तो दुश्मन को अपना पिता बना लो ! तुम अन्धविश्वास में इतने अंधे हो गए हो कि तुम्हें कुछ नज़र ही नहीं आता !
બેટી બચાવો ના મોટા મોટા દાવાઓ કરનાર BJP સરકારના રાજ્યમાં મહિલા પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી તો આમ જનતા નું શુ?
BJP ના રાજમાં વધતા દારૂના વ્યાપાર ના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. @sanghaviharsh@GujaratPolice આવા બુટલેગરો પર તાત્કાલિક કાર્યવાહી કરી આ બહેન ને સુરક્ષા આપો.
ख़िलजी ने नालंदा विश्वविद्यालय को क्यों तोड़ा तुम यह तथ्य जान कर बेहोश हो जाओगे ? उसने तुम्हारी सांस्कृतिक धरोहर को बर्बाद कर दिया और तुम आज भी उसे अपने काँधे पर लिये ढो रहे हो, उससे जुड़ी एक-एक स्मृति को भारत से उखाड़ कर बाहर फैंक दो भारतीयों !
@Hasmukhpatelips જય શ્રી કૃષ્ણ
આવતીકાલે ક્લાર્કની પરીક્ષા આપવા આવનાર ભાઈઓબહેનો માટે ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પરીક્ષા સેન્ટર ઉપર મૂકવા જવાની વ્યવસ્થા કરવા માં આવેલ છે.
Kirandesai,dighdi
9979058351
જય શ્રી કૃષ્ણ
🎊 ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ ની બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન🎊
@kpvaghelabjp@bjpgujrat56@CMOGuj