આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું આહ્વાન ‘એક કલાક રમતના મેદાનમાં’ અંતર્ગત દેશના યુવાનોને તંદુરસ્તી અને શિસ્તને જીવનનો અવિભાજ્ય હિસ્સો બનાવવાની પ્રેરણા આપે છે.
આજે ધ્રોલ ખાતે જી. એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં ખેલાડીઓ સાથે રમતના મેદાનમાં એક કલાક પસાર કરીને દીકરીઓને રમતગમતમાં અગ્રેસર બનવા માટે માર્ગદર્શન આપ્યું.
#NationalSportsDay
જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં તંત્ર દ્વારા રણજિતસાગર ડેમ, રંગમતિ ડેમ અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડેમ આસપાસના નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરીને તંત્રને સહયોગ કરવા વિનંતી.
गंगे च यमुने चैव गोदावरी सरस्वती । नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु ॥ गंगे सीए यमुने कै [एई] वा गोदावरी सरस्वती |
*સોમનાથ ત્રિવેણી સંગમ મુકામે માં ગંગા દશેરા ના પાવન દિવસ નિમિતે માં ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી