@vijayrupanibjp@imBhupendrasinh@CMOGuj@CRPaatil @crpaatil_office
તારીખ પે તારીખ તારીખ પે તારીખ આપતા જાઓ છો અરે આ કોરોના વૈશ્વિક મહામારી છે
ગુજકેટ થશે તો કોરોના કેસો ની સંખ્યાનો વધારો જોવા લાયક થશે કદાચ મહારાષ્ટ્ર કરતા ગુજરાત આગળ નીકળે તો નવાઇ નહીં થાય 🙏🙏🤔
#gujcetpostpone
કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હશે ,કેટલાક વિદ્યાર્થીઓ ના ઘરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ હશે ,કેટલાક વિદ્યાર્થીઓ quarantine હશે,કેટલાક વિદ્યાર્થીઓ ના ફળીયા કે સોસાયટી કે એપાર્ટમેન્ટ સીલ કરાયા હશે બોર્ડના ટકાએ સીધું એડમીશન આપો Do not postpone but #canceltheGujcetexam#GujcetPostpone🙏
@vijayrupanibjp SIR, THIS PANDEMIC HAS BRING MANY BIG PROBLEMS/ISSUES LIKE FLOODS,EARTHQUAKES,BLASTS,MANY SUICIDES!!! AND FROM ALL THIS WE STUDENTS HAD BIG IMPACT OF ALL THIS NEGATIVITIES BECAUSE WE ARE PACKED IN THE ROOM FOR OVER 5 MONTHS😞 IT'S NOT FAIR TO TAKE EXAMS#cancelit