પ્રધાનમંત્રી શ્રી ��રેન્દ્ર મોદીજીના અવિરત અને સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વોર્ડ નં. 17 પરિવાર સાથે સહભાગી બની "સ્વચ્છતા અભિયાન" તથા "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, (1/2)
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં આવેલ સ્લમ વિસ્તારમાં નિવાસ કરતા દેવીપુજક પરિવાર પર દુર્ભાગ્યનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમનો દીકરો સ્વ. દિપક દેવીપુજક કુદરતી હાજતે ગયા સમયે ખાડામાં પડી જતા તેના ઉપર ��્લેબ પડવાથી સ્થળ પર જ દુઃખદ અવસાન પામ્યો.
આ હૃદયવિદારક ઘટનામાં પરિવાર પોતાનો સહારો ગુમાવતાં, તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, આ મુદ્દો મેં સીધો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કર્યો. મુખ્યમંત્રીશ્રીએ સંવેદનાશીલતા દર્શાવી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પરિવારને ₹4,00,000 ની તા��્કાલિક સહાય મંજુર કરી.
આ સહાયનો ચેક આજે સિટી મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં, સિટી મામલતદાર શ્રીમતી ફાલ્ગુનીબેન સોની દ્વારા, પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો.
પરિવારના દુઃખમાં ભાગીદાર બનીને, રાજ્ય સરકાર હંમેશાં નાગરિકોના હિત માટે પ્રતિબદ્ધ છે. વડોદરા વાસીઓ તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીનો હૃદયપૂર્વક આભાર.
આજ રોજ મારા "જન્મદિવસ" નિમિત્તે, વડોદરાના સર્વાંગી વિકાસ, વડોદરાના સામાન્ય જનના સુખાકારી અને કલ્યાણ કાર્ય માટે, મારા અંતિમ શ્વાસ સુધી સેવા અને કાર્યરત રહેવાની મારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત અને દ્રઢ બનાવું છું.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્��ી પ્રધાનમંત્રી @narendramodi જીનું કેનેડાના કેલગરીમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી કેનેડામાં આયોજિત G7 સમિટમાં ભાગ લેશે અને વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
देश का नेतृत्व करती नारीशक्ति।
Women officers from the Indian Armed Forces, Wing Commander Vyomika Singh and Colonel Sofiya Qureshi, addressed the media on #OperationSindoor.
देशस्थ ऋग्वेदी ब्राह्मण मंडल, बड़ौदा द्वारा मराठी रंगमंच के स्वर्ण युग में योगदान देने वाले दो महान गायकों के साथ एक अद्भुत संगीत समारोह का आयोजन किया गया। इस कार्यक्रम में गीतों और वार्तालाप का एक मधु�� संगम प्रस्तुत किया गया, जो दर्शकों को समृद्ध सांस्कृतिक धरोहर से जोड़े रखेगा। यह संगीत समारोह एक अनमोल अनुभव था, जिसने मराठी रंगमंच की सुनहरी धरोहर को और भी जीवित किया।
માંજલપુર વિસ્તાર ના સિનિયર નેતા, સમાજ જીવન મા સતત સક્રિય, પૂર્વ કોર્પોરેટર સ્વ. શ્રી અતુલભાઈ અમીન નું દુઃખદ અવસાન થયું છે.
ભગવાન એમની આત્માને શાંતિ આપે અને પરિવારને દુ:ખ જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
વડોદરા ���હેરના વોર્ડ નં ૮ ના કરોળીયા ગામમાં બૂથ નંબર ૧૮ ખાતે વોર્ડ પ્રમુખ વિપુલભાઈ, પૂર્વ સરપંચ વિજયસિંહ તથા કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો…
આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વના ઉપલક્ષે સત્યમ શિવમ સુન્દરમ ટ્રસ્ટ દ્વારા સંસ્કારી નગરી વડોદરાના આંગણે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીના ભવ્ય આયોજન સંદર્ભે આયોજીત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહી પત્રકાર મિત્રો તેમજ આગેવાનો સાથે ચર્ચાં કરી.
#શિવજીકીસવારી
"સેવા એજ સંકલ્પ"
આજરોજ મતવિસ્તાર #રાવપુરા_વિધાનસભાના નાગરિકો માટે બ્રાહ્મણસભા હોલ, ગણદેવિકર જવેલર્સ ની બાજુમાં, દાંડિયા બજાર ખાતે આયુષ્માન કાર્ડ, આયુષ્માન વય વંદના કાર્ડ, આવકનો દાખલો, ઉંમરનો દાખલો અને વિધવા સહાય માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો.
શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી નિમિત્તે એક ખાસ પ્રસંગ પર પ્રતિમાની લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બેં��ના ચેરમેન અને અન્ય અધિકારીઓએ બેંકના 50 વર્ષના યાત્રાને માન્યતા આપી, અને તેને સમાજમાં વધુ વિકાસ અને શ્રેષ્ઠતા તરફ દોરી જવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
મુદ્રા સ્કૂલ ઓફ ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ દ���વારા "United World Child Art Exhibition" નું આયોજન એક ઉત્તમ પહેલ છે, જેમાં નાનાં કલાકારો પોતાના કલા દ્વારા વૈશ્વિક દૃષ્ટિકોણ પ્રદર્શિત કરે છે. આ પ્રદર્શનના માધ્યમથી, બાળકોને તેમની કલા ક્ષમતા દાખવવા અને વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક વિવિધતા અને સર્જનાત્મકતા પરિચય કરાવવા માટે એક મંચ મળે છે.