હાર્દિક પટેલે કોંગ્રેસ વિશે જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળીને જનતાને લૂંટે છે. માટે કોંગ્રેસ કદી ભાજપને હરાવી શકે નહીં.
ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ પાર્ટીનો મ���કાબલો ફક્ત ઈમાનદાર આમ આદમી પાર્ટી જ કરી શકે
કોંગ્રેસના સારા,સાચા અને ઈમાનદાર યોદ્ધાઓને આપમાં જોડાવા માટે આમંત્રણ!
આમ આદમી પાર્ટી ની #પરિવર્તન_યાત્રા થી ગભરાયેલી ભ્રષ્ટ ભાજપે કચ્છ ના માંડવી ખાતે પોલીસને આગળ કરી "આપ"ની યાત્રા ને રોકવાના પ્રયાસ કર્યો પરંતુ "આમ આદમી પાર્��ી"ના નીડર અને ઈમાનદાર કાર્યકરો એ કિસાન પ્રમુખ @RajubhaiKarpad1 જીની આગેવાનીમાં ગાંધીચિંધ્યા માર્ગે યાત્રા યથાવત રાખી.!
जनता ने आदमी के चहेरों पर, नाम पर, पार्टीयो के नाम पर इतने साल वोट देकर देखा, इसबार स्कूल व अस्पताल को चहेरा बनाकर वोट दे।
इसबार मुद्दे को चहेरा बनाए, मुद्दा आगे करकर ए�� एक कार्यकर्ता को सीएम बनाए।
ગુજરાતની જનતા ભાજપ-કોંગ્રેસની તૂં-તૂં મેં-મેં ની રાજનીતિથી કંટાળી ગયી છે હવે.!
જનતાને કામની રાજનીતિમાં રસ છે માટે જ 2022 માં ગુજરાતમાં પરિવર્તન આવશે.
@Gopal_Italia
ગુજરાતમાં બુટલેગરો, ગુંડાઓ, લુખ્ખાઓ, મવાલીઓ, તોડબાજો, વ્યાજખોરો, ટપોરીઓ, ખંડણીખોરો અને માફીયાઓ માને છે કે, હવે તો આપણા અસામાજિક તત્વ સમાજના વ્યક્તિ માજી બુટલેગર ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે એવુ સમજી બેખૌફ અને છાકટા બની ખુબ ફુલ્યા ફ��લ્યા છે.
#ResignHarshSanghvi
ટીવી ડિબેટમાં બેસીને મોટા અવાજે, ઘાંટા પાડીને, બીજાનો વારો ન આવવા દેતા ચોર ભાજપના તમામ પ્રવક્તાઓ મહાકૌભાંડી આસિત વોરાના રાજીન���મના દિવસે ડિબેટમાં આવ્યા નહિ..
પેપરફોડ ભાજપનું વર્તન જોતા તો ચોરની દાઢીમાં તણખલું જણાઈ આવે છે...
ગુજરાતમાં શહીદોનું અપમાન કેમ?
ગુજરાત સરકાર ખાલી શહીદોના સન્માનની વાત કરી શકે છે દિલ્હી સરકારની જેમ 1 કરોડ આપવાની જીગર બુટલેગરોની સરકારમાં નથી.
#ગુજરાતના_શહીદોને_ન્યાય_આપો