@mansukhmandviya@narendramodi Keytruda is a critical lifesaving medicine for cancer. 200 mg dose is charged rs 3.5 lakhs whereas the actual price is around 1 lakh. Unfortunately government shops don't keep this medicine in spite of huge demand. Please 🙏 look into this matter to help all cancer patients.
@mansukhmandviya@narendramodi All Covid strains given to Bharat Biotech for a universal jab: Centre
Given the new waves of COVID-19 its good decision to develops a new vaccine in troubling times. But what happened to Bharat Biotech's game changing intra nasal vaccine. If they can resurrect INCOVAC vaccine
आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की।
बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा।
यही प्रसिद्ध लौह का पुरुष प्रबल
यही प्रसिद्ध शक्ति की शिला अटल,
हिला इसे सका कभी न शत्रु दल,
पटेल पर, स्वदेश को गुमान है।
राष्ट्रीय एकता के सूत्रधार, लौहपुरुष भारत रत्न सरदार वल्लभभाई पटेल जी की पुण्यतिथि पर भावपूर्ण श्रद्धांजलि।
#SardarVallabhaiPatel
राजस्थान के मुख्यमंत्री पद की शपथ लेने पर श्री भजन लाल शर्मा एवं प्रदेश के उप-मुख्यमंत्री श्रीमती दीया कुमारी और श्री प्रेमचंद बैरवा को बहुत-बहुत बधाई।
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી પ્રારંભ થયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે મારા મતવિસ્તારના જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર-12 ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી.
આ દરમિયાન ઉપસ્થિત સૌ નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો.
#presidentjunagadhbjp
તેમજ નાની બાળાઓ દ્વારા ગામ ની માટી ને અમૃત કળશ માં અર્પણ કરેલ.
આ અવસરે કોડીનાર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી @shivasolanki999 દ્વારા શાળાના તમામ વિધાર્થીઓને નોટબુક અને પેન ભેટરૂપે આપીને પ્રોત્સાહીત કરવામાં aavya
#MeriMaatiMeraDesh
મારી માટી મારો દેશ - અમૃત કળશ યાત્રા કોડીનાર...🇮🇳
કોડીનાર વિધાનસભાના કડવાસણ ગામમાં અમૃત કળશ યાત્રાનું ઢોલ નગારા સાથે તિરંગા યાત્રા નીકાળી ને ભવ્ય સ્વાગતમાં કરવામાં આવ્યું,
ગામે ગામ પધારેલ રથ ને ખુબ ઉમળકાભેર આવકારવા માં આવેલ હતો
આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી @shivasolanki999 , પ્રદેશ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ શ્રી @jishan_naqvi તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ,સંગઠનના હોદેદારો કાર્યકર્તાઓ,વરિષ્ઠ આગેવાનો અને ગ્રામજનો જોડાયા
#MeriMaatiMeraDesh
મારી માટી મારો દેશ - અમૃત કળશ યાત્રા કોડીનાર...🇮🇳
કોડીનાર વિધાનસભાના પણાંદર ગામમાં અમૃત કળશ યાત્રાનું ઢોલ નગારા સાથે તિરંગા યાત્રા નીકાળીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું,
આ ગામ માં વીર શહીદ પ્રતાપસિંહ ઝણકાટ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ને તેમના આંગણાની માટી કળશમાં લીધી
જોધપુર વૉર્ડના મ્યુ.કાઉન્સિલર શ્રી ભારતીબા, શ્રી અરવિંદભાઈ, શ્રી આશિષભાઇ અને શ્રી પ્રવિણાબેનની ગ્રાન્ટમાંથી ઋષિલ સોસાયટીમાં મંજૂર થયેલ RCC રોડ અને સન સીટીમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કર્યું .