સાલું વિરોધ કરી એ તો આપણે ચમચા અને આપીયા પણ તમે ભૂંડ છો તો એમાં અમે શું કરીએ ..😡
ભાઈ અમે ભારત ના નાગરિક છીએ તો જ્યાં ખોટું થશે ત્યાં વિરોધ થશે જ્....🤫
અને એ અમારો ક્ષત્રિય ધર્મ છે 😡
જ્યાં ધર્મ અવસર માટે કાઢેલી રેલીને પોલીસ પ્રોટેક્શન અપાતું હોય, અને એજ્યુકેશન માટે કરેલા આંદોલન પર લાઠીચાર્જ થતો હોય એ દેશના નાગરિક શાંતિથી ક્યારેય ન જીવી શકે.