@devanshijoshi71 Aavu na chale board e kai samadhan to karvu j joiye, Sau pratham to bdha na raw mark jaher karavo original. Normalization ma j bhul kri chhe evu lage chhe. Jagya na 7 gana vaari to alag baabat chhe.
@NairutiThakar@dineshdasa1 અરે ચિંતા ના કરો આ તો પ્રાથમિક પરીક્ષા હતી, મુખ્ય પરીક્ષા આવશે એ તો લેવલ ની જ હશે ને? મુખ્ય પરીક્ષા નું પરિણામ આવશે ત્યારે તમને સમજાશે કે ખરેખર Gpsc ની મુખ્ય પરીક્ષા આપી હતી.