સરકારશ્રીને વિનંતી કે લાઈટ જવાનું ક્યારે બંધ કરશો કે પછી અમારે અંધારામાં જ રહેવું પડશે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંદર ગામના રહેવાસી અમારું ગામ જ્યોતિર ગામ છે જો જ્યોતિર ગામ આવું હોય તો પછી બીજા ગામની હાલત શું???
હાલમાં કેટલાક સમયથી લગભગ પાંચ છ મહિનાથી નવસારી જિલ્લાના ગણદેવી ત���લુકાના મેંદર ગામમાં વારંવાર લાઈટ જવાના બનાવો બનતા રહેલા છે તંત્રને ફોન કરવામાં આવે તો તેઓ જવાબ આપે છે અને લાઈટ જોવું એ રૂટિન થઈ ગયું છે તો પછી ડીજીવીસીએલના અધિકારી સામે શું પગલાં લેવામાં આવે
#4200_ItiGradepay
અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ?.
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત ત��મજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel