શિક્ષકોના ગ્રેડ પેને લઈને મહત્વની જાહેરાત, નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી ગ્રેડ પેનો 25 જૂનનો જૂનો પરિપત્ર રદ્દ કરાયો. ઉલ્લેખનીય છે કે 4200ના ગ્રેડ પેમાં ઘટાડો કરીને 2800 કરાયો હતો જેનો શિક્ષકો વિરોધ કરી રહ્યાં હતાં.
#4200gradepay#4200Gujarat@imBhupendrasinh@CMOGuj