“નૂતન વર્ષાભિનંદન”
આજથી શરુ થઇ રહેલું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય ની સુખાકારી લઈને આવે તેવી શુભકામનાઓ સાથે આપને તથા આપના પરિવાર ને નૂતન વર્ષાભિનંદન..
🪔 #Happy_New_Year🪔
या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે મા શૈલપુત્રીના ચરણોમાં કોટિ કોટિ વંદન.
મા આદ્યશક્તિ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે તથા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.
દેશના કરોડો વિદ્યાર્થીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે હર હંમેશ હક અને અધિકારની લડત લડી રહેલા દેશના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન National Students' Union of India (नेशनल स्टूडेंट्स यूनियन ऑफ इंडिया) ના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
#NSUIFoundationDay
નૂતન વર્ષ ની આપસૌ સ્નેહીજનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ અને આપના પરિવારજનો હરહંમેશ ખૂશહાલ રહે તેવી માં ભગવતી ના ચરણો મા પ્રાર્થના.. સૌને નવા વર્ષ ના રામ રામ..#HappyNewYear#નૂતનવર્ષાભિનંદન
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्
ભગવાન શિવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
#harharmahadev#mahadev
સામાન્ય માણસ અને ખેડુત જગત નો તાત ને જમીન તારણ માં મુકવી લોન આપનાર KDCC બેંક ભાજપ પ્રમુખ ખેડા ને કેવી રીતે આધાર કાર્ડ પર લોન આપી શકે પણ 32 લાખ જેવી માતબર રકમ.
"આધાકાર્ડ પે લોન" પૂછતાં હે ખેડા-આણંદ #અજય_બ્રહ્મભટ્ટ 🫣
સા���ાન્ય માણસ અને ખેડુત જગત નો તાત ને જમીન તારણ માં મુકવી લોન આપનાર KDCC બેંક ભાજપ પ્રમુખ ખેડા ને કેવી રીતે આધાર કાર્ડ પર લોન આપી શકે પણ 36 લાખ જેવી માતબર રકમ.
"આધાકાર્ડ પે લોન" પૂછતાં હે ખેડા-આણંદ #અજય_બ્રહ્મભટ્ટ 🫣
नववर्ष शुभं भूयात् समेषां भवतामिदम् । स्वारोग्यलक्ष्मीसत्कीर्तिदीर्घायुश्शान्तिदं भवेत् ॥
આજથી શરૂ થતું આ નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ,સમૃદ્ધિ,શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામનાઓ !
#નૂતન_વર્ષાભિનંદન
🪔 *"Happy New Yea 2024*🪔
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ #દિવાળી ની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવ�� આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે .#હેપ્પી_દિપાવલી!
#Diwali2024 #HappyDipawali
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ #દિવાળી ની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે .#હેપ્પી_દિપાવલી!
#Diwali2024#HappyDipawali