ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અંગે સરકારની મોટી સ્પષ્ટતા
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
પેટ્રોલ-ડીઝલની અછત અંગેના સમાચાર માત્ર અફવા
રાજ્ય પાસે પૂરતો જથ્થો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી
પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ, પંપ બંધ રાખનાર ડીલર્સ સામે કડક કાર્યવાહી થશે
ઓઈલ કંપનીઓએ સપ્લાય અને જથ્થો વધાર્યો
સરકારની અપીલ અફવાઓથી દૂર રહો અને ગભરાશો નહીં
#GujaratNews #PetrolDieselUpdate #BreakingNewsGujarat #GujaratGovernment #FuelSupply #OfficialUpdate #NoRumors #GujaratInformation #MonaKhandhar #PetrolDieselPrice #Awareness
ભારતીય દરિયાઈ સીમાઓના અડીખમ પ્રહરી એવા 'ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ'ની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગર ‘ભારત કે તટરક્ષક’ વીડિયો બુક અને ડોક્યુમેન્ટ્રીનું લોન્ચિંગ કર્યું.
પાંચ દાયકાની અવિરત સેવા અને સાહસને જાણીતા પત્રકાર ડૉ. વિવેક ભટ્ટ દ્વારા અત્યંત જહેમતથી આધુનિક ડિજિટલ માધ્યમથી કંડારવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે, જે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે.
वयं रक्षामः ના મંત્રને આત્મસાત કરી, ભયાનક વાવાઝોડાં હોય કે સમુદ્રના તોફાની મોજાં, આપણા તટરક્ષકો રાષ્ટ્રની સુરક્ષા કાજે દિવસ-રાત ખડેપગે રહે છે.
ડૉ. વિવેક ભટ્ટ દ્વારા તૈયાર કરાયેલ આ દસ્તાવેજીકરણ આપણા આ રિયલ-લાઇફ હીરોઝની શૌર્યગાથાને જન-જન સુધી પહોંચાડશે.
અમદાવાદના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદના
'પદ મોટું પણ હૃદય એથીય મોટું' પંક્તિને CMએ કરી સાર્થ��
દીપ પ્રાગટ્ય વિધિ દરમિયાન એક યુવાન અચાનક લપસી પડ્યો
CM ભૂપેન્દ્રભાઇ પટેલ યુવાન પાસે જઇને પૂછ્યા ખબર-અંતર
CMએ સંવેદનશીલતા દાખવી યુવાનની પૃચ્છા કરી તેને હૂંફ આપી
@Bhupendrapbjp @CMOGuj #Ahmedabad #Leadership #Humanity #PublicEvent #GujaratNews #gujaratfirst
Gujarat Farmers Relief Package : કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત | Gujarat First
રાજ્ય સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
બે દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયોઃ CM
માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાનઃ CM
@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani@sanghaviharsh@HMOIndia
#Gujarat #FarmersRelief #ReliefPackage #CMPatel #UnseasonalRain #AgricultureSupport #GujaratFirst
અમદાવાદ ખાતે @GujaratFirst ન્યુઝ ચેનલ અને શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા આયોજિત ગ્રોથ ઓફ ગુજરાત 2025 કોન્ક્લેવમાં ઉપસ્થિત રહી રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદનો અવસર મળ્યો.
આ અવસરે, વિવિધ ક્ષેત્રોમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર રાજ્યના મહાનુભાવો અને સંસ્થાઓનું સન્માન કર્યું.
ગુજરાતના સર્વાંગીણ વિકાસ���ા ચિંતન માટે તેમજ #OperationSindoor ની સફળતાને બિરદાવવા આ કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું તે સરાહનીય છે.
માનનીય મોદીજીના માર્ગદર્શનમાં "પોલિસી-ડ્રીવન સ્ટેટ" તરીકે ગુજરાતે દરેક ક્ષેત્રમાં સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે, ત્યારે સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ અને સૌના પ્રયાસ થકી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે સહભાગી બનવા માટે આહવાન કર્યું.