ગુજરાત રાજ્ય સરકાર શાસનનાં 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગ રૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માન. શ્રી વિજય ભાઇ રૂપાણી દ્વારા રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે જે ��ાર્યક્રમોમાં મને ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકની જવાબદારી સોંપવમાં આવેલ છે.